Book Title: Junagadh Ane Girnar
Author(s): Shambhuprasad Desai
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 440
________________ પરિશિષ્ટ ઃ ૪૩૯ પણ માતા તરીકે માને છે. ખત્રી જ્ઞાતિના કેટલાક કુટુંબા તેને કુળદેવી માને છે અને લગ્ન પછીના કર કરાદા અહિ કરે છે. વિ. સ. ૧૯૯૦ના ભાદરવા સુદી ૮૯ સેામવારના રાજ માંગાળના બ્રહ્મક્ષત્રી મેાહનલાલ અમરશી તથા દુલ ભજી અમરશીએ અહિં લાદીએ પણ જડાવ્યાના લેખ છે. શુસ્લિમા અનુસાર માઈ ગઢેચી હિન્દુ દેવી હતાં. તેને દાતારે કલમા પઢાવેલા તે પછી તે ભૂમિમાં સમાઇ ગયાં અને રાજ એક હાથ ભુહાર કાઢી ગરીબોને ફાટલા આપતાં. કાઈ નાસ્તિકે એક વાર આ હાથ પકડયા ત્યારે બીજો હાથ નીકળ્યા; તે હાથ પણ નાસ્તિકે પકડતાં તેણે તેને પથ્થર બનાવી દીધા જે પથ્થર આજ પણ બતાવવામાં આવે છે. અહિં દાતારના તથા ખેડાપીરના ચિલ્લા પણ છે. ચારણોની માન્યતા પ્રમાણે માઈ ગઢેચી દુ રક્ષક ચારણ કુટુંબનાં હતાં અને જ્યારે મહમદ બેગડાએ રાહ માંડલિકને જીત્યું ત્યારે આ ગઢવી કુટુંબ યુધ્ધમાં માથું ગયું' અને તેનાં એક બાઈ દૈવી આત્મા હતાં તેણે સતી થવા વિચાયુ`. પણ વિજેતાઓએ તેને સતી થવા દીધાં નહિ અને કહ્યું કે તમે ચમત્કાર બતાવે ત્યારે તે પોતે ભૂમિમાં સમાઈ ગયાં અને કહેતાં ગયાં કે જૂનાગઢમાં રાજ કરવું ાય તા મારી પૂજા કરો. ' સાચુ શું છે તે માટે નિર્ણયાત્મક રીતે કાંઈ કહી શકાય નહિ, પરંતુ આ જગ્યા જૂની હિન્દુ મારિની છે તેમ અવસ્ત્ર જોઈ શકાય છે. પ્રભાસખંડના ગિરનાર મહાત્મ્યમાં આપેલાં દેવસ્થાનાના ક્રમ જોતાં આ સ્થાન માતૃકા–નવદૂર્ગામાત્રીનું સ્થાન હોવાનું જણાય છે. શ્રીજી ગુફાઓ જૂનાગઢની આસપસ પથ્થરની ખાણા હેાવાથી નાની મોટી કેટલીક ગુફાએ છે જે પાણિયાએએ કારી કાઢી દેવાનું જણાય છે. છતાં પચેશ્વર પાસેની ગુડ્ડાઓ અને ખાવા પ્યારની ગુફા પાસે માત્રીની ગુફ્રા અલ્પાંશે અગત્યની ગણાય. પરંતુ ત્યાં કાંઈ વિશિષ્ટ શિલ્પ કે તરકામ નથી. બારાંશહીદ ધારાગઢ દરવાજા પાસે ખારાશહીદ નામથી ઓળખાતી જગ્યા છે. ત્યાં માર ખરે છે. ઈ. સ. ૧૩.૬૯માં પાઢણુના સૂબા ઝક્રૂરખાને ચડાઈ કરી ત્યારે રા' જયસિદ્ધે તેના સામના કર્યાં, ઝફરખાનની સેના . વેરવિખેર થઈ ગઈ ત્યારે તેણે રાહને મિત્ર ભાવે મળવા ખાલાવી તેને દગાથી પકડી લેવા ક્રેાશિશ કરી એ વખતે રા' જયસિહે સૂબાના ભાર સરદારાને કાપી નાખ્યા. દીવાન રણછેડછ

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470