Book Title: Junagadh Ane Girnar
Author(s): Shambhuprasad Desai
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 442
________________ પરિશિષ્ટ : જવ વાવી દ્વારકા જતા. વૃદ્ધાવસ્થા થતાં પ્રવાસ કરવાનું મુશ્કેલ બન્યુ તેમ છતાં નિયમ અખ`ડિત રાખી કષ્ટ વેઠીને પણ દ્વારકા જતા રહ્યા. એકવાર માર્ગોમાં શ્રી કૃષ્ણે સ્વપ્ન આવી પાછા જવા આજ્ઞા આપી અને પોતે તેના ઘર પાસેની ગંગાવાવમાં પ્રગટ થશે તેવું વચન આપ્યું.. પરબત. મહેતા માંગરાળમાં રહેતા ત્યાં, આપેલાં વચન પ્રમાણે વિ. સ’. ૧૫૦૧ના માગસર સુદ પાંચમને બુધવારે વમાં પાણી ઉભરાયું અને સ્વરૂપ ઉપર આવ્યું. વિ. સ. ૧૮૩૫માં માંગ રાળમાં ક્રીતુરની ખીક લાગતાં સેવક માંડણુજી રાતારાત પરબત કુલપતિ શ્ર રણછેડરાયજીને ભેટમાં છુપાવી ત્રિકમદાસ પાસે શીલ નાસી આવ્યા. ત્રિકમદાસે ઘેાડા વખત શ્રીને ત્યાં રાખી પછી જૂનાગઢમાં સેવક માટે ધર તથા શ્રી સારુ મંદિરના પાતાથી ગૂંદાભસ્ત કરી રણછેડરાયજીને જૂનાગઢ લઈ જઈ તેમાં પધરાવ્યા.'' છઠ્ઠો ધર નાગરવાડામાં નીચીબારી પાસે શ્રી અદ્રેશ્વરનું મંદિર છે. બાદશાહ ફરૂખ શીયરે, તેના દીવાન રાજા છમ્મીલારામને, એક નીલમ આપેલું આ નીલમે જયદ્રથના બાહુમાં હતું અને મહાભારતના યુદ્ધમાં તેને બાહુ છેદાયે, તેનાં અસ્થિમાંથી મળેલુ” રાજા બહાદુર છબીન્નારામ પાસેથી તે નીલમ રાજા બહાદુર પાસે આવ્યુ અને તેની પાસેથી તેની પુત્રીના પુત્ર દીવાન અમરજી પાસે આવ્યું. તેના પુત્ર દીવાન રઘુનાથજી તથા રછેાડજીએ તેની શાસ્ત્રોક્ત વિધિવત્ લિંગ તરીકે સ્થાપના કરી. આ લિંગ મહાદેવનું હાવા છતાં તેના ભાગ ભારતી વગેરે વૈષ્ણવ સપ્રદાયની પદ્ધતિ અનુસાર થાય છે. પુષ્ટિમાર્ગીય હવેલી પાઁચહાટડી પાસે હવેલી ગલીના નામથી જાણીત્તા પ્રસિદ્ધ સ્થાનમાં પુષ્ટિ ભાગીય વૈષ્ણવ મદિર આવેલુ છે. આ વિશાળ અને વૈભવશાળી મદિરની સ્થાપના ઈ. સ. ૧૭૮ માં જામનગર હવેલીના ગાસ્વામી મહારાજ ગોવધ નેરાજીના લાલજી માધવરાયજીએ કરી હતી. શ્રી માધવરાયજી ચિત્તલ રહેતા હતા અને ત્યાં સ્થિર થયાં હતા, પરંતુ જૂનાગઢના યુધ્ધવીર દીવાન અમરજીએ તેમને આમત્રણ આપી જૂનાગઢમાં 1 કાઠિયાવાડમાં સાર્વભૌમ સત્તા અને ગાયકવાડ મજમુદારા. શ્રી ન. વી. મજમુદાર, 2 . વિગતા માટે જુએ તારીખે સારડ-દીવાન રણછેાડછ, ભાષાંતર રા. હ. દેશાઈ ૧. ગિ.-૫૬

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470