Book Title: Junagadh Ane Girnar
Author(s): Shambhuprasad Desai
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 444
________________ પરિશિષ્ટ : ૪૪૩ ધરા પાસે રાકાયા હતા. પંચાળા દરબાર શ્રી. ઝિણાભાઈની ઈચ્છા જૂનાગઢમાં તેની વાડીમાં મ ́દિર માંધવાની હતી તે પરિપૂર્ણ કરવા તેના મૃત્યુ પછી તેના ભાઈ સૂરજિસંહે તેના ભાગની વાડી શ્રીજીને અપણુ કરતાં ત્યાં વિ. સ. ૧૮૮૨ના માગસર માસમાં શ્રી બ્રહ્માનદ્ સ્વામી તથા શ્રી ગેાપાલાનંદ સ્વામીને માછલી ભવ્ય અને સુંદર મંદિર ધાવ્યું.. આ મંદિર વિ. સ. ૧૮૮૪માં સંપૂર્ણ થતાં તે જ વર્ષના વૈશાખ વદી ખીજના દિવસે, શ્રી. સહજાનંદજી મહારાજના વરદ હસ્તે મૂર્ત્તિ આની પ્રતિષ્ઠા કરી. આ મંદિરમાં ત્રણ શિખરો પૈકી પૂર્વ તરફના શિખરમાં હરિકૃષ્ણ મહારાજ તથા રાધારમણ દેવની મૂર્તિ આ છે. વચલા શિખરમાં રણુછેડજી તથા ત્રિકમરાયની મૂર્તિ આ છે. પશ્ચિમ તરફના શિખરમાં સિધ્ધેશ્વર મહાદેવ અને પા તીજી તથા ગણપતિ છે, પાળીમાં હનુમાનજી તથા ગરૂપજી છે. આ મૂર્તિ એ પૈકી હરિકૃષ્ણ મહારાજની પ્રતિમાની પ્રતિષ્ઠા વિ. સ. ૧૯૧૬ના ફાગણ વદી રના રોજ આચાય રઘુવીરજી મહારાજને હસ્તે થઈ છે. ખીજી બધી મૂતિ આની પ્રતિષ્ઠા શ્રી સહજાન જી મહારાજે પોતે કરી છે. મરિના વચલા અને મોટા શિખરની ઊંચાઈ ધરતીથી ૭૭ ફ્રીટ છે, ત્રણ શિખરાની આસપાસ પ્રદક્ષિણાના ઘેરાવા ૨૭૮ ફ્રીટ છે. અન્ય જોવા લાયક સ્થાન સક્કરબાગ મ્યુઝિયમ જૂનાગઢની ઉત્તરે રાજકોટ માર્ગ ઉપર સક્કરબાગમાં જૂનાગઢ મ્યુઝિયમ નામે હાલમાં ઓળખાતું નાનું પણું તમનેદાર સંગ્રહસ્થાન છે. આ સૌંગ્રહસ્થાન પહેલાં રસુલખાનજી મ્યુઝિયમ કહેવાતુ અને તેનું ઉદ્ઘાટન મુબઇના ગવર્નર લેડે" ના કાર્ટ તા. ૫-૧૧-૧૯૦૧ના રાજ કરેલું. આ મ્યુઝિયમમાં શિલ્પ અને પુરાતત્ત્વમાં અવશેષો, શિલાલેખા, ચાંદીની કારીગરી, કાચના વિવિધ નમૂનાઓ, પક્ષીઓ, પ્રાણીઓના મસાલા ભરેલાં શરીશ, કાષ્ટ અને ધાતુનાં કાતરકામા, લોકકળા અને ગ્રામ વિસ્તારની કળાના નમૂનાઆ આદિ વસ્તુઓ પ્રદર્શિત કરી છે. તે ઉપરાંત એક નાની સરખી લાયબ્રેરી પશુ છે. તા. ૨૦-૪–૧૯૭૮ના રાજ મ્યુઝિયમના અમૃત મહે!ત્સવ ખાતા તરફથી ઉજવાયા. મ્યુઝિયમમાં તામ્રપત્રો, શિલાલેખા, આયુષ આદિ ઐતિહાસિક અગત્યની વસ્તુ નોંધ પાત્ર છે.

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470