Book Title: Jinagam Sharanam Mama
Author(s): Agamoddharak Pratishthan
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 253
________________ છેવટે આખી દ્વાદશાંગી (સમસ્ત આગમો)નો સંક્ષિપ્ત પરિચય છે. પરિચય : આ આગમમાં ૧૬૦ સૂત્ર છે. આનું ગ્રંથ પ્રમાણ ૧૬૬૭ શ્લોકનું છે. આ આગમ ઉપર નિયુક્તિ, ચૂર્ણિ કે ભાષ્ય નથી. શ્લોક કર્તા બૃહવૃત્તિ ૩૫૭૫ શ્રી અભયદેવ સૂરીશ્વરજી મૂળસૂત્ર + ૧૬૬૭ કુલ પ૨૪૨ શ્લોક પ્રમાણ સાહિત્ય અંગસૂત્ર પ/૧૧ શ્રી ભગવતી સૂત્ર - ૫ આ આગમમાં જગતના ભિન્ન ભિન્ન પદાર્થોનું વિશિષ્ટ શૈલીથી પૃથ્થકરણ, વિવેચન, ભાંગા આદિ રૂપે વર્ણન છે. પ્રથમ ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામીજી મહારાજે પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નોના સુંદર સમાધાનોનું સંકલન આ આગમમાં છે. તે સિવાય અગ્નિભૂતિ, વાયુભૂતિ મંડિતપુત્ર, માકંદીપુત્ર, રોહક, જયંતી શ્રાવિકા અને કેટલાક અજૈન વ્યક્તિઓએ પણ વિવિધ પ્રશ્નો પૂછ્યા છે. પરિચય : આ આગમના ૪૧ વિભાગો છે. જેને “શતક' કહેવાય છે. તેના પેટા વિભાગ ઉદ્દેશક' કહેવાય છે. તેવા ૧૦૦૦૦ ઉદ્દેશકો છે. આ આગમનું મૂળ ૧૫૭પર શ્લોક પ્રમાણ છે. શ્લોક બ્રહવૃત્તિ ૧૮૬૧૬ આ અભયદેવ સૂરિજી ચૂર્ણિમા ૩૧૧૪ અવચૂર્ણિ ર૮૦૦ દ્વિતીય શતકવૃત્તિ ૩૭૫૦ આ. મલયગીરીજી લઘુવૃત્તિ ૧૨૯૨૦ દાનશેખરજી મહારાજ બીજક ૪૯૦ હર્ષકુલગણિ ૪૧૬૯૦ શ્લોક પ્રમાણ મૂળસૂત્ર + ૧૫૭પર શ્લોક પ્રમાણ કુલ ૫૭૪૪૨ શ્લોક પ્રમાણ કર્તા સંસ્કૃતિની પરમકૃતિ-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294