________________
છેવટે આખી દ્વાદશાંગી (સમસ્ત આગમો)નો સંક્ષિપ્ત પરિચય છે. પરિચય :
આ આગમમાં ૧૬૦ સૂત્ર છે. આનું ગ્રંથ પ્રમાણ ૧૬૬૭ શ્લોકનું છે. આ આગમ ઉપર નિયુક્તિ, ચૂર્ણિ કે ભાષ્ય નથી. શ્લોક
કર્તા બૃહવૃત્તિ ૩૫૭૫
શ્રી અભયદેવ સૂરીશ્વરજી મૂળસૂત્ર + ૧૬૬૭
કુલ પ૨૪૨ શ્લોક પ્રમાણ સાહિત્ય અંગસૂત્ર પ/૧૧ શ્રી ભગવતી સૂત્ર - ૫
આ આગમમાં જગતના ભિન્ન ભિન્ન પદાર્થોનું વિશિષ્ટ શૈલીથી પૃથ્થકરણ, વિવેચન, ભાંગા આદિ રૂપે વર્ણન છે.
પ્રથમ ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામીજી મહારાજે પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નોના સુંદર સમાધાનોનું સંકલન આ આગમમાં છે. તે સિવાય અગ્નિભૂતિ, વાયુભૂતિ મંડિતપુત્ર, માકંદીપુત્ર, રોહક, જયંતી શ્રાવિકા અને કેટલાક અજૈન વ્યક્તિઓએ પણ વિવિધ પ્રશ્નો પૂછ્યા છે. પરિચય :
આ આગમના ૪૧ વિભાગો છે. જેને “શતક' કહેવાય છે. તેના પેટા વિભાગ ઉદ્દેશક' કહેવાય છે. તેવા ૧૦૦૦૦ ઉદ્દેશકો છે. આ આગમનું મૂળ ૧૫૭પર શ્લોક પ્રમાણ છે.
શ્લોક બ્રહવૃત્તિ
૧૮૬૧૬ આ અભયદેવ સૂરિજી ચૂર્ણિમા ૩૧૧૪ અવચૂર્ણિ
ર૮૦૦ દ્વિતીય શતકવૃત્તિ ૩૭૫૦
આ. મલયગીરીજી લઘુવૃત્તિ
૧૨૯૨૦
દાનશેખરજી મહારાજ બીજક
૪૯૦ હર્ષકુલગણિ
૪૧૬૯૦ શ્લોક પ્રમાણ મૂળસૂત્ર + ૧૫૭પર શ્લોક પ્રમાણ
કુલ ૫૭૪૪૨ શ્લોક પ્રમાણ
કર્તા
સંસ્કૃતિની પરમકૃતિ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org