SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ દીપિકા - ૬૬૦૦ શ્રી હર્ષકુલગણિ સમ્યકત્વ દીપિકા - ૧૦૦૦૦ શ્રી સાધુરંગજી કુલ - ર૯,૬૧૫ શ્લોક પ્રમાણ અંગસૂત્ર ૩/૧૧ શ્રી સ્થાનાંગ સૂત્ર - ૩ આ આગમમાં વિવેક બુધ્ધિનું બંધારણ વ્યવસ્થિત રાખવા માટે જગતના ભિન્ન ભિન્ન પદાર્થોનું વર્ગીકરણ ૧ થી ૧૦ સુધીની સંખ્યામાં કરવામાં આવ્યું છે. જેથી જિજ્ઞાસુને એક આત્મ તત્ત્વને ઓળખવા માટે ઉપયોગી-અનુપયોગી પદાર્થોનું સ્પષ્ટ ભાન થઇ જાય. કુતૂહલવૃત્તિનું શમન થયા પછી તત્ત્વજ્ઞાનની ભૂમિકા સ્થિર થાય છે. આ વાત આગમના ચિંતન મનનથી પ્રતિત થઇ શકે છે. પરિચય : આ આગમના ૧૦ વિભાગ છે પ્રત્યેક વિભાગને સ્થાન કહેવાય છે. કેટલાકમાં ઉદેશકો પણ છે. આ આગમમાં કુલ સૂત્રો ૭૮૩ છે. જેની શ્લોક સંખ્યા ૩૭૦૦ની છે. આ આગમ ઉપર નિયુક્તિ, ચૂર્ણિ કે ભાષ્ય હાલમાં ઉપલબ્ધ નથી. ફક્ત નીચેની ટીકાઓ ઉપલબ્ધ છે. બૃહદ્ વૃત્તિ ૧૪૨૫૦ શ્લોક પૂ.આ. અભયદેવસૂરીશ્વરજી બૃહદ્ વૃત્તિ ૧૩૬૦૪ શ્લોક પૂ. સુમતિ કલ્લોલ દીપિકા ૧૦૫૦૦ શ્લોક નાગર્ષિ ૩૮૩૫૪ શ્લોક પ્રમાણ મૂળસૂત્ર ૩૭૦૦ શ્લોક પ્રમાણ કુલ ૪૨૦૫૪ શ્લોક પ્રમાણ અંગસૂત્ર ૪/૧૧ શ્રી સમવાયાંગ સૂત્ર - ૪ આ આગમમાં જગતના વિવિધ નાના મોટા પદાર્થોનો ૧ થી ૧૦૦ સુધીની સંખ્યાનો વિશિષ્ટ પરિચય આત્મલક્ષી દૃષ્ટિથી આપ્યો છે. પછી ૧૫૦, ૨૦૦ એમ ૫૦૦ સુધી પછી ૬૦૦, ૭૦૦ એમ ૧૧૦૦ સુધી, પછી ૨૦૦૦, ૩૦૦૦ એમ ૧૦૦૦૦ સુધીના વિવિધ પદાર્થો દર્શાવ્યા છે. ત્યાર બાદ એક લાખ, બે લાખ, એમ દશ લાખ સુધી પછી એક કરોડ, આખરે એક DEA કોટાકોટી સાગરોપમ સુધીના પદાર્થોનો વ્યવસ્થિત નિર્દેશ છે. સમાજની સમજ-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy