Book Title: Jinagam Sharanam Mama
Author(s): Agamoddharak Pratishthan
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 277
________________ श्री निशीथ सूत्रम. શ્રી નિશીથ સૂત્રમાં સાધુના આચારોનું વર્ણન છે. પ્રાયશ્ચિતા અને સામાચારી વિષયક વાતોનો ભંડાર છે. પ્રમાદાદિથી ઉન્માર્ગ ગયેલા સાધુને તે સન્માર્ગે લાવે છે. આ આગમનું બીજું નામ આચાર પ્રકલ્પ છે. નિશીથ-મધ્યરાત્રિએ અધિકારી શિષ્યને ખાનગીમાં ભણાવાય તેવું મહત્વપૂર્ણ આગમ છે. મૂલ-૮૫૦ શ્લોક છે. ૩૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294