Book Title: Jinagam Sharanam Mama
Author(s): Agamoddharak Pratishthan
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 281
________________ पाउत्तराध्ययनसत्रम. - પરમાત્મા મહાવીર પ્રભુએ જ્યારે આ પૃથ્વી પરથી વિદાય લેવાનો સમય થયો ત્યારે અંતિમ હિતશિક્ષા રૂપે, મહત્વની વાતો સતત સોળ પ્રહરની દેશના વડે જણાવી તેનો સંગ્રહ છે, આ દેશનામાં નવમલ્લી અને નવલચ્છી રાજાઓ ઉપસ્થિત ન હતા. વૈરાગ્ય, મુનિવરોના ઉચ્ચ આચારો, જીવ, અજીવ, કર્મપ્રકૃતિ લેશ્યા વિગેરેનું વર્ણન આપેલ છે. મૂલ ૨૦૦૦ શ્લોક પ્રમાણ, કુલ ૧,૧૬,૭૦૮ શ્લોક પ્રમાણ સાહિત્ય ન ઉપલબ્ધ છે. S daird Education International For persdorp TATA Dell, દીક

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294