Book Title: Jinagam Sharanam Mama
Author(s): Agamoddharak Pratishthan
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 279
________________ श्राआवश्यकसूत्रम આવશ્યક સૂત્રમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ દરરોજ અવશ્ય કરવા યોગ્ય છ આવશ્યક-સામાયાકિ, જિનસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાઉસગ, પચ્ચક્કાણનું વિગતવાર વર્ણન છે, આત્મોન્નતિના ઉપયોગી પદાર્થોથી ભરપૂર છે, પ્રાસંગિક રીતે પણ અનેક બાબતો આ આગમમાં જણાવી છે. મૂલ ૧૩૫ શ્લોક. કુલ ૨૩૭૧૪૩ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294