Book Title: Jinagam Sharanam Mama
Author(s): Agamoddharak Pratishthan
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 283
________________ श्री नन्दि सत्रम પરમ મંગલરૂપ આ આગમમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન-કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાનનું વિગતવારનું વર્ણન છે, દ્વાદશાંગીનું સંક્ષિપ્ત વર્ણન ખૂબજ સુન્દર છે, અનેક ઉપમાઓ પૂર્વક શ્રી સંઘનું વર્ણન, તીર્થકર, ગણધરના નામો, સ્થવિરોના ટૂંકા ચરિત્રો જણાવેલા છે. મૂલ – ૭૦૦ શ્લોક. કુલ ૧૬૪૭૭ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. ४४ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294