Book Title: Jinagam Sharanam Mama
Author(s): Agamoddharak Pratishthan
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 292
________________ 0 • hells olduring 0 श्री.दावीर जैन आराधना के * Miram, fib// મિઆગામની પ્રાચીન જાહોજલાલીની આબબેલ પોકારતા ચાર ચાર પ્રાચીન જિનાલયોનું સંગમ સ્થાન એટલે જ સુરતથી વડોદરા હાઇ 2 કરજણ પાસે આકાર લઇ રહેલુ ઐતિહાસીક તીર્થ શ્રી સુમેરૂ નવકાર તીર્થ બહારથી તમે જોશો તો તમને ૧૩૫ ફુટ ઉંચો મેરૂપર્વત દેખાશે પરંતુ અંદર તમે નીહાળશો સૌથી નીચેના પ્રથમ તબક્કામાં બસોથી બે હજાર વર્ષ પ્રાચીન જિન પ્રતિમાજીઓ, જેમા વચ્ચે મુલનાયક તરીકેન ચમત્કારીક અને મનોવાંછીત પુરક શ્રી વાસુપૂજ્ય સ્વામી, ડાબીબાજુ મુળનાયક રૂપે શ્રી મનમોહન સંભવનાથ ભગવાન, જમણે બાજુના રૂપે શ્રી સંભવનાથ પ્રભુ અને અન્ય પ્રભાવક જિનબિંબોની શ્રેણી । ઉપર બીજા તબક્કામાં તમે પ્રવેશસો મો તોત્વસાહૂળ નામના ખંડમાં તમને સાધુપદનો આદર્શ મળશે, ઉપર ત્રીજા તબકકામાં પ્રવેશ મળશે નમો ઉવાચાળ ખંડમાં અહીં તમને ઉપાધ્યાયપદ ચરિતાર્થ થતું દેખાશે. ઉપરના ચોથા માળે પ્રવેશ મળશે નમો આયરિયાણં અહીં દર્શન દેશે આચારની સુવાસ, ઉપરના પાંચમાં માળે પ્રવેશશો ત્યાં મો સિદ્ધાળ કક્ષમાં સિદ્ધ ભગવંતોના દર્શન મળશે. 9 છેક ઉપરના છઠ્ઠા માળે પ્રવેશશો ત્યાં મો અરિહંતા નામના શિખર ઉપર અષ્ટ પ્રાતિહાર્ય યુક્ત શ્રી અરિહંત પરમાત્માની કરૂણા અમ સુમેરૂ નવકારતીર્થ પાસે વિશાલ ભુમિ છે. પૂ. બંધુબેલડી પૂ.આ, શ્રી જિનચન્દ્રસાગરસૂરિ મ.સા. તથા પૂ.આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિ પ્રેરણા અને માર્ગદર્શન દ્વારા તથા ખંતીલા ટ્રસ્ટીઓ દ્વારા તેમજ ઉદાર દિલ શેઠ શ્રી કિશોરભાઇ ભીમજીભાઇ સંઘવીના સહકાર આયોજન સંપાદિત થઇ રહ્યા છે જેમા ઉપાશ્રય સુવિધા યુક્ત બે ધર્મશાળા, વિશાલ ભોજનશાળા, સુંદર કાર્યાલય આદિ તો સજ્જ થઇ ન સામે ઉભા છે અને ભવિષ્યમાં અમારા સપના છે ગુરૂકુલ વૃધ્ધાશ્રમ આદી. આ તીર્થમાં આપશ્રીની લક્ષ્મીનો સદ્ઉપયોગ વાસ્તવમાં લેખાશે * દિયાનિ આગમવિશાદ પ પૂજ્ય ગુરૂદેવશ્રી મૈં પ્રેરક બંધ લ પૂજ્ય આ. દે. શ્રીનિર પૂજ્ય આ. દે. શ્રી મર

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294