Book Title: Jinagam Sharanam Mama
Author(s): Agamoddharak Pratishthan
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 293
________________ જૈન ધાર્યતીર્થ-અયોધ્યાપુરમ્ iળ્યાસપ્રવર મયસાગરજી મ. દર્શક ન્દ્રસાગરસૂરિજી, ન્દ્રિસાગરસૂરિજી ]]]]]]]]t]]\TLDI+]Inhj**;\PETIRED]be)*)JsJkJbERTIST અમદાવાદ-પાલિતાણા હાઇવેને અડીને વલ્લભીપુર પાસે આવેલું આ તીર્થ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. આ તીર્થના મૂલનાયક શ્રી આદિનાથ દાદ પદ્માસના મુદ્રામાં અને ૨૩ ફૂટની ઊંચાઇમાં બિરાજમાન થશે. આ સિવાય બીજા પણ સાત અરિહંત પરમાત્મા બિરાજમાન થશે. આ માટે જિનાલય પણ અતિભવ્ય નિર્મિત થઇ રહ્યું છે. અત્યારે ચલિત જિનમંદિર સંપૂર્ણ સુવિધાપૂર્ણ ધર્મશાળા, ત્રણે ટંક ફ્રી. ઓફ ચાર્જ ભોજનશાળા, સુંદર ઉપાશ્રય, શ્રી નવકાર મંદિર, તૈયાર છે. અન્ય યોજનાઓ તીવ્ર-ગતિથી આગળ વધી રહી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 291 292 293 294