Book Title: Jinagam Sharanam Mama
Author(s): Agamoddharak Pratishthan
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 282
________________ श्री पिडनियुक्ति सूत्रम. ' શ્રી પિંડનિર્યુક્તિ આગમમાં મુખ્યત્વે ગોચરીની શુદ્ધિનો સ્પષ્ટ ખ્યાલ છે. સંયમ સાધના માટે શરીર જરૂરી છે, શરીર ટકાવવા માટે પિંડ, ગોચરી જરૂરી છે, આ માટે સાધુ ગોચરી જાય ત્યારે ઉગમ-ઉત્પાદન એષણાના દોષો રહિત આહાર લાવી ગ્રાસેષણા દોષો ટાળવાનું સુંદર નિરૂપણ કર્યું છે. મૂલ ૮૩૫ શ્લોક. કુલ ૧૭,૭૭૩ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે. Jain Education International ૪૩ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294