Book Title: Jinagam Sharanam Mama
Author(s): Agamoddharak Pratishthan
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 284
________________ श्राअनुयोगदारसूत्रम श्रीअनुयोगद्वारसुत्रम | | | અનુયોગ દ્વાર સૂત્ર એ સર્વ આગમોની માસ્ટર ચાવી રૂપ છે. આ આગમના અભ્યાસથી આગમોને સમજવાની પદ્ધતિ મળે છે, કેમકે પદાર્થોના નિરુપણની વ્યવસ્થિત સંકલના સ્વરૂપ શૈલી એજ આ આગમની આગવી વિશિષ્ટતા છે. પ્રાસંગિક કેટલીક મહત્વની માહિતીઓ પર પ્રકાશ પાડયો છે. મુલ ૨000 શ્લોક, કુલ ૧૩૧૬૫ શ્લોક સાહિત્ય ઉપલબ્ધ છે. ૪૫ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294