Book Title: Jinagam Sharanam Mama
Author(s): Agamoddharak Pratishthan
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 276
________________ મૂલ સૂત્ર ૪/૪ (અ) શ્રી ઓઘનિર્યુક્તિ - ૪૩ (અ) આ આગમ શ્રી આવશ્યક નિર્યુક્તિની ૬૬૫મી ગાથાના વિવેચનરૂપે જીવોના હિતાર્થે પૂ.આ.શ્રી ભદ્રાબાસ્વામીજીએ શ્રી પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમાં પૂર્વમાંથી સંકલિત કર્યું છે. ઓધ = સંક્ષેપથી સાધુના જીવનને લગતી તમામ નાની મોટી બાબતોનું વર્ણન આદર્શ શ્રમણ ચર્ચારૂપે વર્ણન આ આગમમાં છે. આ આગમમાં મુખ્યત્વે પડિલેહણા પિંડ, ઉપધિનું નિરૂપણ, અનાયતનનો ત્યાગ, પ્રતિસેવના, આલોચના અને વિશુધ્ધિ આદિ બાબતોનું વિવેચન છે. પ્રાસંગિક ચરણસિત્તરી, કરણસિત્તરી, સાધુ જીવનમાં અપવાદિક જયણાઓ અને સાધુઓની જીવન પધ્ધતિ આદિનું વર્ણન સારું છે. પરિચય : શ્લોક કર્તા ભાષ્ય ૩૦૦૦ પૂર્વાચાર્ય કૃત ટીકા ૩૮૨૫ ચૂર્ણિ વૃત્તિ ૭૫૦૦ પૂ.આ. મલયગિરિ મહારાજ પ૭૦૦ પૂ. માણિજ્યશેખર ગણિ અવચૂરિ ૩૨૦૦ પૂ. જ્ઞાનસાગરસૂરિ ઉધ્ધાર ૧૧૧ ૨૩૩૩૬ મૂળ શ્લોક + ૧૩૫૫ કુલ ૨૪૬૯૧ શ્લોક પ્રમાણ સાહિત્ય દીપીકા મૂલસૂત્ર ૪/૪ (બ) શ્રી પિંડનિર્યુક્તિ સૂત્ર – ૪૩ આ આગમ મુખ્યત્વે સાધુઓને ગોચરીના શુધ્ધિનો સ્પષ્ટ ખ્યાલ આપે છે. આ દશવૈકાલિકના પાંચમા અધ્યયનના વિવેચનરૂપ આગમ છે. ઝીણવટથી આ આગમનો અભ્યાસ દરેક સાધુ સાધ્વીને ઉપયોગી હોઇ આની ગણના આગમમાં સ્વતંત્ર થઇ છે. આની સંકલના પૂ. ભદ્રબાહુસ્વામીજીએ કરી છે. . અનુપ્રેક્ષાનું અનુસંધાન-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294