Book Title: Jinagam Sharanam Mama
Author(s): Agamoddharak Pratishthan
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 274
________________ * આત્મોન્નતિના સોપાન જ ચાર જાતની સમાધિ ક ભાષાશુદ્ધિ આદર્શ શ્રમણપણું આદિ આ આગમના દશ અધ્યયનો પૈકી ચોથુ અધ્યયન આત્મપ્રવાહ નામના સાતના પૂર્વમાંથી પાંચમું અધ્યયન કર્મ પ્રવાહ નામના આઠમા પૂર્વમાંથી સાતમું અધ્યયન સત્યપ્રવાહ નામના છઠ્ઠા પૂર્વમાંથી બાકીના ૧-૨-૩-૬ ૮-૯-૧૦ અધ્યયનો પ્રત્યાખ્યાન પ્રવાહ નામના નવમા પૂર્વમાંથી સંકલિત કરવામાં આવ્યો છે. પરિચય : આ આગમમાં ૧૦ અધ્યયનો છે અને બે ચૂલિકાઓ છે. ' આના પર ઉપલબ્ધ સાહિત્ય નીચે મુજબ છે શ્લોક કર્તા નિર્યુક્તિ પપ૦ પૂ. ભદ્રબાહુસ્વામી ભાષ્ય ગાથા ૬૩ પૂ. પૂર્વાચાર્ય બૃહદવૃત્તિ ૭૦૦૦ પૂ.આ. હરિભદ્રસૂરિ મ. ચૂર્ણિ ૭૦૦૦ શ્રી જિનદાસગણિ ચૂર્ણિ ૫૦૦૦ શ્રી અગાસ્યસિંહ ગણિ ૭૦૦૦ શ્રી તિલકાચાર્ય લઘુવૃત્તિ ર૬૦૦ પૂ.આ. સુમતિસૂરિજી લઘુવૃત્તિ ર૧૦૦ અંચલગચ્છીય શ્રી વિનયહંસ ગણી અવચૂરિ શ્રી શાંતિદેવ ગણિ મૂળ શ્લોક વૃત્તિ ૮૩૫ મૂલસૂત્ર ૩/૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર - ૪૨ આ આગમમાં પ્રભુ મહાવીરની અંતિમ દેશનાના સુભાષિતો, માર્મિક ઉપદેશ આદિનું સંકલન છે. મુખ્ય બાબતો નીચે મુજબ છે વિનયગુણની મહત્તા ૧૦ પ્રકારની સમાચારી કે ૨૨ પરિષહોનું સ્વરૂપ મોક્ષમાર્ગનું નિરૂપણ શ્રધ્ધામાં ધૈર્ય-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294