Book Title: Jinagam Sharanam Mama
Author(s): Agamoddharak Pratishthan
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 272
________________ ભાગ - જાતના વ્યવહારો નિર્દેશ્યા છે તેનું સુંદર વર્ણન છે. આત્મશુધ્ધિના માર્મિક ઉપાયો આ આગમમાં જણાવ્યા છે. પરિચય : આ આગમનું મૂળ ૧૧૩૩ ગાથાનું છે. આજે ઉપલબ્ધ નથી. ૩૧૮૫ શ્લોક પૂ. સંઘદાસગણી ચૂર્ણિ - + ૩૨૭૫ શ્લોક કુલ ૬૪૬૦ શ્લોક પ્રમાણ માહિતી છેદસૂત્ર ૬/૬ શ્રી મહાવીશીથ સૂત્ર – ૩૯ આ આગમ સંયમી જીવતની વિશુધ્ધિ પર ખૂબ જ ભાર મૂકે છે. સરલતા આચાર શુધ્ધિ, ભૂલો સુધારવાની તત્પરતા, વૈરાગ્યભાવ અને આજ્ઞાધીનતા આદિ બાબતો પર આગમ ખૂબ જ ભાર મૂકે છે. નીચેની બાબતો પ્રાસંગિક રીતે વર્ણવી છે. ક દ્રવ્યસ્તવ ભાવસ્તવનું જ ગુરુકુળ વાસનું મહત્ત્વ યથાર્થ સ્વરૂપ * ઉપધાનનું સ્વરૂપ તથા મહત્તા જ ગચ્છનું સ્વરૂપ નમસ્કાર મહામંત્રનું અદભૂત છે પ્રાયશ્ચિતોનું માર્મિક સ્વરૂપ વર્ણન આલોચના વિધિ આદિ પરિચય : આ આગમના આઠ વિભાગ છે જેમાં પ્રથમના ૬ અધ્યયન કહેવાય છે. બાકીના બે ચૂલિકા કહેવાય છે. કુલ ૮૩ ઉદ્દેશાઓ છે. આ આગમનું મૂળ ૪૫૪૮ શ્લોકનું છે. શ્રી મહાનિશીથ સૂત્રની પ્રાચીનકાળમાં ત્રણ વાચનાઓ હતી. લઘુવાચના ૩૫૦૦ શ્લોકની મધ્યમ વાચના ૪૨૦૦ શ્લોકની બૃહદ્ વાચના ૪૫૪૮ શ્લોકની હાલમાં બૃહદ્ વાચના જ ઉપલબ્ધ છે. આ આગમ ઉપર ચૂર્ણિી ભાષ્ય કે ટીકા કંઇ ઉપલબ્ધ નથી. કષાયને અંત-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294