Book Title: Jinagam Sharanam Mama
Author(s): Agamoddharak Pratishthan
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 267
________________ श्रादशाभूतस्कंधसूत्रम આ દશાશ્રુતસ્કંધમાં અસમાધિત ૨૦ સ્થાન વિગેરે ૧૦ અધ્યયનો છે. જેમા ૮મું પર્યુષણા કલ્પ નામનું અધ્યયન એજ કલ્પસૂત્ર છે. જે દર વર્ષે ચતુર્વિધ સંઘ સમક્ષ ધામધુમથી વંચાય છે. આ આગમમાં ૨૦ અસમાધિ સ્થાન, ૨૧ શબલ દોષ, ગુરૂની ૩૩ આશાતના, સાધુ, શ્રાવકની પડિમા, ૯ નિયાણ આદિ ઘણી વિગતો છે. મૂલ ૨૦૦૦ શ્લોક પ્રમાણ. જ ૩૪ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294