Book Title: Jina Stavanavali
Author(s): Jethalal Bhavsar
Publisher: Bhavsar Jethalal

View full book text
Previous | Next

Page 17
________________ (૧૩) સૂણે જગદીશ્વર, (૨) શ્રી અભિનંદન આણંદ ભવાટવી–ભય નિવારીને, પ્રભુ આપ પરમાનંદ. શ્રી અ નહિ અવર દેવ, (૨) જગમાં પ્રભુ તુમ જેડી; ગ્રહું શરણ કહે હું કોણનું? પ્રભુ શરણ તમારું છોડી.શ્રી. સવ વો મુજને, (ર) આપ–ચર્ણ તણું સ્વામી સેવા; જેઠાલાલ સનાથ થઈ, નિત્ય પૂજે દેવાધિશ દેવા. શ્રી. શ્રી સુમતિનાથનું અસ્તવન. ખે આજ તાપ વિલાપમાં, બધુ તારે વિક્રમાદિત્ય રે. (એ રાહ.) આવ્યો આજ શરણે હું આપને શુણે સુમતિનાથ જિનેરે.(ટેક) ભો નર્કનિગોદે હું બહુ, શી! વાત વિપત્તિની કહું? આપ જાણે છે તે સર્વદા, અહદાયક અત્યાનંદરે. આવ્યો. દેવીદેવ’ જગમાં છે બહુ, રાગી દેવી મહી તે સહું; જપે જાપ મોરલી કરધરે, ધરે સંગે નારી વૃંદરે. આવ્યો. જગમાં જતાં પ્રભુ સહુ સમે, આપ-મૂર્તિ મનને બહુ ગમે; સર્વ રેમ માંહે ઉપજે, અહોનાથ ! અમદાનંદરે. આ છડું નહિ પાઘવ આપને, આપથી ન રહે ક્ષણ પરે; કરજેડી ઉભો દ્વારમાં, આપ–ધ્યાનમાં અવિંદ રે. આવ્યો. મેરાયટ કુળે છે દિનમણી, મંગલા–સુસુત મંગલતણી; સુમતિ સદા મુને ધો તથા, આપ-વર્ણસેવા અખંડશે. આ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55