Book Title: Jina Stavanavali
Author(s): Jethalal Bhavsar
Publisher: Bhavsar Jethalal
View full book text
________________
(૧૧) પુર્ણ સુખ પામ્યો હું તેઓ પેઠે; દેખી પ્રભુ–મુખ ચંદ્રરે, અજિત જિનેશ્વર. જિત્ર શ રાજન–કુળ-દિનકર; વિજયા માતાના નદન રે, અજિત જિનેશ્વર. સૂર નર, નૃપ, વિધા ધરને પુજ્ય; પ્રભુને કરૂં નિશ દિન વંદન રે, અજિત જિનેશ્વર આપ-શરણ પામી હવે ક્ષણ પણ ન રહું આપથી પ્રભુ દૂર રે, અજિત જિનેશ્વર. આશ્રિત સદાને પ્રણામ કરી પ્રભુ; ઉભો આપ–હજૂર રે, અજિત જિનેશ્વર. શિવ-સુખ દાયક, લાયક, નાયક; નાથ જિદ્ર તું મારો રે, અજિત જિનેશ્વર. અવર દેવ દેવી સહુ તજિયાં; મુજ મન તું સહુ આધાર રે, અજિત જિનેશ્વર. કલ્પ વૃક્ષ ચિંતામણી સૂર ધેનુ; દાતા સુબોધ ઘો પૂરો રે, અજિત જિનેશ્વર. જેઠાલાલ–પ્રભુ શિવ-સુખ આપી; ભવ-ભયને કરે રે રે, અજિત જિનેશ્વર
શ્રી સંભવનાથનું સ્તવન,
પ્રિય કરો શંભુનાથ. (એ રહ) સાય કરે સંભવનાથ,(ર) અરજ કરૂં સનમુખ રહી; વેગે રહો મુજ હાથ,(૨) બોલાવો સેવક કહી. સાયકરે. (ક)

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55