Book Title: Jina Stavanavali
Author(s): Jethalal Bhavsar
Publisher: Bhavsar Jethalal
View full book text
________________
(૪૫)
લાંછન' કુરંગ છે સુખકારી. નથી જગમાં કો દેવ તુમ જે; ખેળતાં ત્રિભૂવને હિતકારી. જિનેશ હું તમ-શરણે આવ્યો; દાસની વિનતિ જો ઉર ધારી. ધર્મનું સ્વરૂપ મેં નહિ જાણ્યું; ભવાટવી ભમ્યો છું હું ભારી, રત્નચિંતામણી જિનેશ્વર કેરા; દર્શન પામ્યો સિવ સુખકારી. મનમેહન મુજ વિનતિ શુને, દાસને ગ્રહો ભવજલ તારી. રિવ સુખ દેવા પ્રભુ તુમ જેવા; છે સમર્થ અનંત ગુણ ધારી.
દોહરો. વેલસિ–સુત વિઠ્ઠલ વદે, જેડીને દય હાથ; ચર્ણ-સેવા ઘો મુજને, જિનેશ્વર જગન્નાથ.
માનદિત. रुषभअजितवंदु, धर्मसुपार्थस्वामी; शितळअरजिनेंद्र, छेप्र मोक्षगामी; विमळमुविधिशांति, कंथुमल्लीनीसेवा; वीरजिन-पदसेवी, पूंजुदेवेंद्रदेवा.
સમાપ્ત,

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55