Book Title: Jina Stavanavali
Author(s): Jethalal Bhavsar
Publisher: Bhavsar Jethalal
View full book text
________________
(૪૩)
જાધુ
કૃપા કરી હેતે ગ્રહ મુજ હાથ. અહો. ટેક. પ્રભુ કેમ આપે અને પરહરી: શો છે અપરાધ કહે મેર કરી. અહે. દુભવો દીન દારાને કેમ મહારાજ; દાખો દયા કરી સ્વામી શિરતાજ. અહે. નાથ શું દોષિત છે મારાં માત તાત, કે બીજાં સગાં સખીઓ કહે મુજ કાન્ત. અહે, આઠ ભવ સુધી સ્વામી સાચવી પ્રીત; નવમે ભવ ત્યાગ કહે એ કેવી રીતે ? અહે. ભોગવ્યું નથી સુખ સંસાર મધ્ય;
કરો ઇચ્છા પૂર્ણ પધારીને સધ. અહો. નિમિનાથ–જાથે જિનેશ્વર કેરી કરો સેવ;
આરાધે ઉમંગે દેવાધિશ દેવ. પામો સત્વર જેથી શિવપુર સુખકાર; હરિશ્ચંદ્ર ગાયે તરે ભવપાર.
શ્રી પાનાથનું સ્તવન,
રાગ માઢ, આડોલર ગુલાબ આ ગુલદાવાદી ખીલી. (એ રાહ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી, અવિચળ નામી જગતનાથ; અધમ ઉદ્ધારણ સુખકરણ, વંદુ જોડી ઉભય હાથ.
શ્રી. (ટેક. ) અશ્વસેન નરેશ સુત, વિદારી દુર્ગતિ દુઃખ; વામા માતુના નંદન પ્રભુ, આપ અવીચળ સુખ. શ્રી. ઈક્ષાગ કુળના દિનકર, કરૂણાનિધિ સર્વેશ્વર; શોભિત ભાવપુર મધ્યે, છે સુખકર મંદિર સુંદર. શ્રી. સદા ચર્ણ સેવા પ્રભુ, જો દર્શ સુખકારી; દયાસિંધુ ઘોને શિવસુખ, કરે મમ કષ્ટ નિવારી. શ્રી,
જાયુ.

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55