Book Title: Jina Stavanavali
Author(s): Jethalal Bhavsar
Publisher: Bhavsar Jethalal
View full book text
________________
મે ભવાટવી–ભ્રમણ અતિશય. સ્વામી કીધું: વિશ્વ વિશે ના કોઈ દેવે, શરણ નહિ દીધું. શાંતિ. ઘણું દેવદેવી તણી, બહુ કાળ કરી મેં સેવ, એ સર્વે રાગી પી જાણ્યા હવે દેવ.
શાંતિ. નિરંજન નિષ્કામી નાથ છે નિર્વિકારી; હવે શરણે ગ્રહી જો સ્વામી સેવા સુખકારી. શાંતિ. કોણ સુદેવ કોણ કુદેવ એ જાણ્યું નહિ મેં કાંઈ; આપ–સુબોધે દીધું સુજ્ઞાન, અતિ સુખદાઈ. શાંતિ. ગજ પુરપતિ અચિરા માતુ તણ નંદન, ચર્ણ-સેવા છે સ્વામી, પ્રીતે કરું વંદન.
શાંતિ. શ્રી મુનિસુવ્રત સ્વામિનનું સ્તવન.
ભરવી-ગજલ, ચંદ્રમુખીને એકલી છોડીને હું આવ્યો અહિં. (એ રાહ) શ્રી મુનિ સુવ્રત સ્વામી સધિ, ઉગારો પ્રચંડ સંસારથી; આપ–શરણે ગ્રહીને મુને, કરે નિર્ભય ભય અપાર શ્રી. ટેક. સુમિત્ર–નરેશ સુત સ્વામી, છે પ્રભુ અંતર્યામી; કૃપા કરો નિશ્ચળ નામી, સુબોધ સુખકારથી. : શ્રી. રાજગૃહી નગરીના નાથ, ઉમંગે ગાઉ ગુણ-ગાથ; કરૂં વંદન જોડી દય હાથ, દર્શ આનંદ કારથી. શ્રી. પદ્માવતિ-સુત છેપતિ, કૃપા કરે હું પર અતિ; હરે સકળ મમ વિપત્તિ, આપના પ્રાસાદ અપારથી. શ્રી. શુભ તિર્થ અતિશય સુખકર, શોભિત છે સમેત શિખર; “હરિવંશ—કુળના દિનકર, દૂર રાખો દુર્ગતિ ધારથી, શ્રી.
શ્રી નેમિનાથનું રતવન.
ઇંદરસભાની ગજલ, અરે લાલદેવ ઇસ તરફ જલદ આ. (એ રાહ), અહે પ્રભુ પ્રાણેશ નેમિનાથ;

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55