Book Title: Jina Stavanavali
Author(s): Jethalal Bhavsar
Publisher: Bhavsar Jethalal
View full book text
________________
( ૮૧) શ્રી શ્રેયાંસનાથનું સ્તવન,
લાવણી. મુજે છેડ ચલા બનનારા. (એ રાહ.) શ્રી શ્રેયાંસ જિન પ્રયકારી, નમું અત્યાનંદ ઉર ધારી.શ્રી.ટેક.) પ્રભુ વિષ્ણુ નરેશના તન, વિષ્ણુ માતા કેરા નંદન; છે સર્વેશ્વર સુખકારી, નમું અત્યાનંદ ઉર. શ્રી. સિંહપુરી નગરીના સ્વામી, છે સર્વજ્ઞ અંતર્યામી; છે પરમેશ પરોપકારી, નમું અત્યાનંદ ઉર. શ્રી. આપ સ્વામી અભરા ભરણ, પ્રભુ અશરણુ શરણ; સેવા ચાહે સુરનર નારી, નમું અત્યાનંદ ઉર. શ્રી. પ્રભુ ત્રિલોતણું છે ત્રાતા, સર્વવ્યાપક દયાનિધિ દાતા; છે નિરંજન નિરાકારી, નમું અત્યાનંદ ઉર. શ્રી. છે આપ અનાથ તણા નાથ, ગાયે સુરેદ્ર આપ ગુણુ–ગાથ; પ્રભુ–દથી પામે ગતિ સારી, નમું અત્યાનંદ ઉર. શ્રી. દુઃખહર્તા સુખ—ક, મમ ભવ-ભય નિવારે ભક્ત; ભક્તિ ઈ અમંદાનંદકારી, નમું અત્યાનંદ ઉર. શ્રી.
શ્રી શાંતિનાથનું સતવન,
લાવણું. મુજ ઉપર ગુજરી પિતા પાદશાહ જાણ. (એ રાહ) શાંતિ જિનેશ્વર ધરો, મમ ચિત્ત શાંતિ; નિવાર ભવાટવી–બ્રમણને મનની ભાંતિ. શાંતિ. (ટેક) સુર્યસમ શોભિત છે, ઈક્ષાગ કુળે સ્વામી; શ્રવણ કરે મમ અરજ, વંદુ શિર નામી. - શાંતિ. વિશ્વસેન નરેશ–સુત નાથ, કૃપા અતિ કરજે; સંસાર સાગરતણું સંકટ, સત્વર હરજે. શાંતિ,

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55