Book Title: Jina Stavanavali
Author(s): Jethalal Bhavsar
Publisher: Bhavsar Jethalal

View full book text
Previous | Next

Page 30
________________ (૨૬) સુણે અરજી અરનાથ, હે પ્રભુ વિનવું વાર અપાર. (એ ટેક) આવ્યો શરણે હું આપને, પ્રભુ ભવ દાવાનળ માંહી; ટાળે સર્વે તાપ એ, અન્ય નથી કો' દેવ ક્યાંહીરે. સુણે. અઢારમા શ્રી અરનાથ જિન, છ અંતર્યામી મુજ; કોને કહું સાહિબા કહે ? તુમ વિના મનની ગુજરે. સુણે. અનંતા દોષે ભર્યો છું હું, ગુણ હિણે ગમાર; તુમ દર્શનથી ઉદ્ધરૂ જેમ, વિષ નિવારી અમિ ધારરે સુણો. દુરાગ્રહી થઈ ઉભેછું હું, તુમ દ્વારની પાસ; આશા રાખું છું હું તાહરી, કેમ જાઊં હું નિરાશ રે. સુણો. ગજપુરીના નરેશ, “સુદર્શન' ૫ કુળ ચંદ્ર; દેવા' રાણીના નંદન પ્રભુ, તુમ દર્શથી અતિ આનંદરે સુણે. અઢાર દેથી મુક્ત કરે, અઢારમા જિયું; મહેર કરો જેઠાલાલપર પ્રભુ, જેમ ભવભય છેડે પ્રચંડરે.સુણે. . જિ નાથ શ્રી મીનાથનું સ્તવન સ્વામીનાથ, સ્વામીનાથ, સ્વામીનાથ રે. (એ રાહ.) શ્રી મલીનાથ, મલ્લીનાથ, મલ્લીનાથ; સૂણે અરજ આ; પ્રભુ મલ્લીનાથરે. ટેક) આવ્યો છું શરણે તારે, હું અનાથરે. સુણે. ધો સર્વેશ દયાનિધિ, પ્રભુ પ્રખ્યાતરે. સુણે, નિવારે પ્રબળ સસ ભય, કર્મ આઠરે. સુણે.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55