Book Title: Jina Stavanavali
Author(s): Jethalal Bhavsar
Publisher: Bhavsar Jethalal
View full book text
________________
(૨૧)
કરા સાલ્ય મુજ શુભ કાજ, કુંથુનિ; અરજ કરૂંછું
હું આજ. (ટેક.)
સાખીઓ.
કરૂં વિનતિ કરજોડીને, સનખ રહી તુમ દ્વાર; આવી ઉભા આ સમે, મુને નેક નજરે નિહાળ. થુજિન. ચારે ગતિ ભવ ભ્રમણમાં, ભમિયેા વાર અનંત; દુઃખટાળક સુખદાયક્ર, મને નહિ મળ્યો કોઈ સંત. કુ'યુનિ. પરીભ્રમણ ભવાટવીનું, ભિન્ન ભિન્ન વેશે કીધ: કાંઇક પૂર્વના પુન્યથી, આજ તુમ મુદ્રાનેં દીઠ. કુથુર્જિન. રામેરામ આનંદવેલ, વીંટળાઈ સહુ દિશ, નિર્ધન મગ્ન વિત્તથી, તેમ મુજ મન હર્ષિત વિશેષ. કુંથુજિન. સિતા રામચંદ્ર સંયેાગથી, જોઇ ચંદ્ર-મુખ ચકાર; ગૌરીસંગે વત્સ જેમ, મેધ થકી આનંદીત મેર. કુથુજિન. તેમ કુદ્યુજિન સાહિબા, તુમ મુદ્રા નિરખી; મુજ મન આનંદ ઉપજ્યેા, હરડી રહું હરખી. યુજિન. ‘હસ્તીનાપુર’ રાજન, ‘સૂર' નરેશ કુલચંદ; શ્રીરાણી’ સુત દિનકર, કરો પાપના પૂજનિકંદ. કુદ્યુજિન. જેટાલાલ યાચે સદા, તુમ ચર્ણ તણી સેવ; શિવ સુખ કેરી સંપત્તિ, મુને આપા દેવાધીશ દેવ. કુશુનિ.
શ્રી મ્મરનાથનું સ્તન
ચંદાગારી થારે ઓઢણે, મેવાડારે મલીર. (એ રાહ,)

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55