Book Title: Jina Stavanavali
Author(s): Jethalal Bhavsar
Publisher: Bhavsar Jethalal
View full book text
________________
(૨૪) પુષ્કળ પુર્વના પુણ્યથી, દર્શ પામે ભગવંતજી. શાંતિ. વિલોક ત્રાતા પ્રભુ આપને, વિનવું વારંવાર આશા ધરી હું આવ્યો છું, આપ પાસે કિરતાર. શાંતિ. ભવાટવી–બ્રમણ ઘણાં કીધાં, હજુ સુધી ન આવ્યો પાર; કુગુરૂ કુમતિ કુસંગથી, ન થયો મુજ ઉદ્ધારજી. શાંતિ. નમણ, વિલેપન, કસમ, ઉત્તમ અને ધુપજી; દીપ, અક્ષત, કળ નવનવાં, વેદ અષ્ટ સ્વરૂપજી. શાંતિ. એ અષ્ટાદિક દ્રવ્યથી, પૂર્ણ ભાવ સહિતજી; અચી ભવ-ભય પરહરૂ, કરૂં શિવ-પૂરને સંકેતજી. શાંતિ. અચીરા' નંદન જગપતિ, વિશ્વસેન” પ–કુળે ચંદ્રજી; ગજપુરી નગરી તણ સ્વામી, જયજય શાંતિનિણંદજી શાં. ગજ ભલે સસલે ઉગારિયો, મરકી રેગને કર્યો નાશજી; અતિ મહીમા શ્રવણે ધરી, આછું હું તુમ પાસજી. શાં. રાજ્ય રિદ્ધિ રમણું રંગમાં, નહિ મુજ ઇછા લેશજી; ચરણબુજ સેવા બન્શીને, ભવ પાર ઉતારો પરમેશજી. શાં. સ્મરણ શાંતિ જિન આપનું, કરું શુદ્ધ શ્રદ્ધાથી નિત્યજી; અવિચળ પદ જેઠાલાલ, તુમ ધ્યાને પામે ખચીતજી. શાંતિ.
શ્રી કુંથુનાથનું સ્તવન, મહેલે પધારે મહારાજ; માણીગર. (એ રાહ) અરજ કરે હું આજ, કુંથુજિન; અરજ કરું છું આજ,

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55