Book Title: Jina Stavanavali
Author(s): Jethalal Bhavsar
Publisher: Bhavsar Jethalal
View full book text
________________
(૩૫)
આંસુડાં ઝરંતીને ધરણી ઢળતી, જાણે આવા નીર; નીર ઝરરરરર, નેમે ન જાણું. ૩ ચંદ્રવદની મૃગા લોચનીરે, પ્રેમને માર્યો મને તીર; તીર ખરરરરર,
નેમે ન જાણું. ૪ શીવ રતન કહે તેમને રાજુલ, કરમરૂપી ફાડ્યો ચીર; ચીર ચરરરરર,
નમે ન જાણું. ૫
અથ શ્રી નમનાથ રાજુલ સંબંધી પદ.
રાગ પંજાબી ઠેગ ખ્યાલમે. પીયા કારણ ગઢ ગીરનાર ચલી; રાણી રાજેમતી વૃત્ત ચિત્ત ધરી. પીયા ૧ કણ. અધીક પ્રીત રસ રીત જાનકે; નેમ પીયા કર સીર ધરી.
પીયા ૨ તપ જપ સંયમ યાના નસ, કર્મ ઇંધન પરજાલ ચલી. પીયા ૩ નેમ રાજુલકી પ્રીત પુરાણી; અંતરમે જ્યોતિ સે જ્યોત મિલી.
પીયા. ૪ પ્રહ ઉમિતે દંપતિ નામે; વીરવિજય મન રંગ રલી. પીયા ૫
અથશ્રી ગુહલીગુરૂ મારા ગામનગર પુર વિચરતારે, બહુશિષ્યને પરીવાર: જ્ઞાન અમૃત જલે કરી સીંચંતારે, હિંસતા ભવીકકમલ સંધાત; હું બલહારી એ ગુરૂ રાજની. આંણી. ૧ ,

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55