Book Title: Jina Stavanavali
Author(s): Jethalal Bhavsar
Publisher: Bhavsar Jethalal

View full book text
Previous | Next

Page 26
________________ (૨૨) શ્રી અનંતનાથનું સ્તવન, રાજાએ પ્રજાને પુત્ર ગણીને પાળવી. (એ રાહ.) છે. પ્રભુ અનંત જિન, અનંત ગુણ ધારી; સંવત ચરણ સૂરનર, આસ્થા ચિત્ત ધારી. છે પ્રભુટક) કામ ક્રોધ મોહ મદ, રાગ દેષ નિવારી; નિરંજન નિશ્ચળ છે, નિત્યાનંદકારી. છે પ્રભુ. અષ્ટ કર્મ સપ્ત ભય, મૂળથી સંહારી; અઢાર દેથી રહિત, તે જય કારી. છે પ્રભુ. અનંત ગુણોના પ્રભુ, દાતાર છો ભારી; આપને શરણે હું આવ્યો, આશા ચિત્ત ધારી. છે પ્રભુ. ચઉદલોક માંહી દેવ, દેવી છે અપારી; તુમ સમ મુદ્રા નહિ, સુખ શાંતિ કારી. છે પ્રભુ. સિંહસેન” “સુયશા” સુત, ભય ભંજન ભારી; પ્રગટયા પ્રભુ અનંત ગુણી, વંદું શ્રેય ધારી છે. પ્રભુ. જેઠાલાલના પ્રભુ ઘો, અર્જ સ્વીકારી; પ્રસન્ન ચિત્તે સ્વામી મુને, સેવા સુખકારી. છે પ્રભુ. શ્રી ધર્મનાથનું સતવન, મેનાવતી માતા, બાદલ બરસેરે કન્યન મહેલમે (એ રાહ) સૂણે ધર્મ જિનેશ્વર, કૃપા કરેરે સેવક ઉપરે. સૂણો. (ટેક) હાથ જોડ કે અરજ કરતા હું ચિત્ત ધર અતિ ઉલ્લાસ; દાતા જગમેં જાનકેમ, આયા હું તુમ પાસ. સૂણે. ધટમાલા ફિરત પૂં કૂપમેં, હું ફિરતા હે સંસાર;

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55