Book Title: Jina Stavanavali
Author(s): Jethalal Bhavsar
Publisher: Bhavsar Jethalal

View full book text
Previous | Next

Page 25
________________ (૨૧) બારમા જિનવર બાહ્યથી, તેમજ અંતરથી દુઃખ; બંને પ્રકારનું ટાળીને, મને આપો અવિચળ સુખશ્રીવાસુપુજ્ય. જેઠાલાલ સદા કરે, પ્રભુ આપ ચર્ણની સેવ; સધશિવ સંપત્તિ પામવા,પ્રીતે પૂજે દેવાધિદેવ શ્રીવાસુપુજ્ય. શ્રી વિમળનાથનું સ્તવન, શ્રી જગત-પતિ, પ્રભુ આપ સન્મતિ. (એ રાહ) શ્રી વિમળ જિન, કરે કૃપા સ્વામિન; કન દયાનિધિ દિસે, જગમાંહી તુમ વિણ શ્રીવિમળ.ટેક) પરીભ્રમણ ભવાટવીનું કરતાં, દુઃખ સહ્યાં બહુ પીઠ; કાંઈક પૂર્વ–પુન્ય પ્રતાપે, તુમ મુદ્રા મેં દીઠ. શ્રી વિમળ. કલ્પવૃક્ષ સૂર–ધેનુ ચિંતામણું, મનવાંછીત દાતાર; આશા પુરણ ચિંતા ચૂરણ, ભવ-ભય ટાળણહાર.શ્રીવિમળ. સુગુરૂ-મુખથી અતિ તુમ મહિમા, જાણીને મહારાજ; આપ હજૂર આવી હું ઉભે, કરાય જોડી આજ.શ્રીવિભળ. કપીલપુર નગરીના નાયક, “કૃતવમ પ–સુત; સ્થામા' માતા–નંદન ભેટી, કાપ્યું દુઃખનું મૂળ. શ્રી વિમળ. વિમળ કરે મુજ ઉરને આજે, વિમળ જિન મહારાજ; ભવ કળી કાદવે લપટો છું તે, શુદ્ધ કરે શિરતાજ.શ્રીવિમળ. જિનેશ જગ-સ્વામી અંતર્યામી, જેઠાલાલ કહે કરજેડી, પ્રભુ-દર્શ પ્રતાપે સંપત્તિ પામે, ભવોભવ સંકટ છેડી.શ્રીવિમળ

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55