Book Title: Jina Stavanavali
Author(s): Jethalal Bhavsar
Publisher: Bhavsar Jethalal
View full book text
________________
(૧૯) વિપરીત ભેદે વિત્તક બહુ વિયા, (પણ) પૂરવ–પુજો પસાય; પ્રભુ–મુખ–મુદ્રાનયણે નિરખી, ભવ–દવ—તાપસમાયો. શિ૦ અમિરસ ચંદન બ્રાસ ગુણેથી, શિતળ ગુણ છે સવાયો; આત્માનંદી દુઃખનિકંદી, તુમ ચરણચિત્ત લાયો.શિતળજિન. દશમા જિન ભેટી મુજ દશકે, દિન દિન ચડત સુહા; નિર્મળ જ્ઞાનધ્યાન પ્રભુ–ગુણ કે, કરતાં સિદ્ધિ સધાય. શિ૦ દઢ રાજન-કુળે દિનકર પ્રગટયો, મિથ્યાત્વતિમિર મટા; ભદ્રકરે ‘ભીલપુર–નાયક,“નંદા માતાને જાયો.શિતળજિન. પ્રભુ પ્રતાપથી સભ્યપણેથી, સકળ સ્તવન હમને ગા; જેઠાલાલપ્રભુ ભવ-ભયટાળક જિન-ભક્તિઍ આત્મારિઝાયો.શિ.
શ્રી શ્રેયાંશનાથનું સ્તવન, કેમ ખોલું પ્રિતમ ઘૂંઘટે, ઘૂંઘટ બહુ ખુવારથયા.(એ રાહ) સૂણ શ્રીયાંશ સર્વેશ્વર, એક વિનતિ પ્રભુ માહરી; આવ્યો છું હું શરણે આ સમે, આશા કરીને તાહરી.સૂણે. ટેક) પ્રભુ નિરાગી નિર્દોષી, નિર્લોભી નિરાકાર છો; નિશ દિન સેવું ચરણાંબુજ, નિરાધારના આધાર છો. સૂણો. અષ્ટ કર્મ પ્રબળને છતીએ, દુષ્ટ છ દૂતોને નિવારીએ; ચતુરગતિ–કો કાપીને, મુને ભવ દધીથી તારીએ. સૂ. આશા ધરી તુમ-દ્વારે આવ્યો, મન મધ્યે મગ્ન બહુ રહી; ચિંતામણી સૂર-ધેનુ સમ, વળી કલ્પવૃક્ષ છે સહી. સૂણે. છે “સિંહપુરીના પ્રભુ રાન્ન, વિષણુ રાજા કુળે દિનમણી; વિષ્ણમાતાના નંદન, નેક નજર કરે મુજ ભણ. સૂણે.

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55