Book Title: Jina Stavanavali
Author(s): Jethalal Bhavsar
Publisher: Bhavsar Jethalal

View full book text
Previous | Next

Page 21
________________ (૧૭) અલખ અનંત જ્યોતિ સ્વરૂપ, સેવે સૂરનર-રાય. નિરખી. પ્રગટયા પૂરવ પુન્ય કેરા, દુર્લભ ફળ અહે શ્યામ! દુકૃત્ય સર્વે દૂર કયાં હવે, આવ્યો છું તુમ ધામ. નિરખી, ભાવનગર” “વડવા” માં ભેટયા, અષ્ટમ શ્રીજિન ચંદ્ર; ભવોભવ ભ્રમણ ગુમાવી હુંતે, પામ્યો પરમાનંદ, નિરખી. પળ પળ પ્રણની પ્રભુ–પાયને, જેઠાલાલ કહે કરજેડી; દયાસિંધુ શિવ સંપત્તિ આપો,ભવ-ભય-સંકટ તેડી.નિરખી. શ્રી સુવિધિનાથનું સ્તવન મળશે મળશે રે, સદ્ય સ્વામી સુશોભિત મળશેરે. (એ રાહ) આવજે, આવજે, આવજે રે, ભવી જિનમંદિરે જાથે આવજો રે. (2) પ્રદક્ષણા ફરી ભવાટવી–ભય; ઝટ ઝટ ભરી જલાવજો રે. ભવિ; જિન ઉલટ ધરી ભવી શુદ્ધ શ્રદ્ધાથી; અષ્ટ દ્રવ્ય મિલાવજો રે. ભવી; જિન મણ વિલેપન પુષ્યને ધુપ વળી, ઘતને દીપક જગાવો રે. ભવી; જિન અક્ષત' થકી અક્ષય ફળ–સાધવ, ફળ” થી શુભ ફળ પાવજો રે. ભવી;જિન નમન કરી, જિનેશ જશ ગાતાં. -નાટા રંભ બનાવજે રે. ભવી; જિન જિન-ભક્તિ-મહાસ્ય-વિધિ તમે,

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55