Book Title: Jina Stavanavali
Author(s): Jethalal Bhavsar
Publisher: Bhavsar Jethalal
View full book text
________________
(૧૨) આવ્યો આપને દ્વાર, (૨) ભવાટથી ભમતાં આ પળે; પામ્યો છું હું અપાર, (૨) દુ:ખ દુર્ગધ દવાનળે. સાયકો વરતેજ ગુણ મણ ધામ, (૨) આપ–મંદીર સોહામણું; પુર્ણ-શશિ સમ મુખ, (૨) દીસંતુ રળીઆણું. સાય કરે. ઉપજ્યો પ્રભુ પરમાનંદ, (૨) આપ–ભક્તિ કરી પ્રીતથી; રોમે રોમ આનંદ, (૨) નિર્ધનને જેમ વિત્તથી. સાય કરે. જિતારિ પ–સુત, (૨) સેનામાતા કુક્ષે નિમણું; સાવથી પૂસ્પતિ, (૨) એક નજર કરો મુજ ભણી. સાય કરો. વિનવે સેવક આજ, (૨) આપ સમક્ષ ઉભે રહી; યાચું પ્રભુ સેવ, (૨) સકળભવે આપશો સહી. સાય૦ અહે! જગત-જિનરાજ, (૨) સ્વામી અક્ષયપદ હું વડું; કરે સઘસનાથ, (૨) શિવ સુખદાતા–સેવા કરું. સાય કરે.
( શ્રી અભિનંદન સ્વામીનું સતવન ભરથરી ભ્રાતા વિચારીને, તમે કરે હું ઉપર કોપ. (એ રાહ)
અભિનંદન જિનરાજજી, વેશે અભય પદ કિરતાર; કરે અરજ આજ, (ર) લક્ષે લે જગદાધાર. અભિછે સર્વેશ્વર, (૨) દયાનિધિ ગરિબ નિવાજ; પર ઉપકારી જગતગુરૂ, દિસે છે અહે મહારાજ. અભિ“રાગી દેવી મહી, (ર) મદ મસર દેષÈી ભરિયા, હરિહરાદિકને સહુ, મિથ્યાત્વી દેવ પરહરિયા.” અભિo રાગદેષ મોહ, (ર) મદ મત્સર દેષ (સ) નિવારી; સમતા જ્ઞાન સુસંગતિ, થયા મેક્ષ ગતિ-દાતારી,અભિ૦

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55