Book Title: Jain Yug 1934
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 125
________________ લઈ શકશે નહિ. અને તેથી તમારે “Waste of time, Waste of Money અને Waste of Energy” (નાણુને સમયને અને શકિતને દુરૂપયેગ) કરતા નહિ. આટલું કહેવામાં મારી કાંઈ ભૂલ થઈ હોય, અવિવેક થયો હોય, અવિનય થયું હોય અગર તે તમને કટુ લાગ્યું હોય, તે હું તમારી ક્ષમા ચાહું છું અને એટલું જ મનમાં લાવશે કે, “માણસ ભૂલને પાત્ર છે.” મારા પરમમિત્ર નવલખાજી. હવે હું તમને આજની આપણી આ મહાસભાના સેવાભાવી યુવાન નાયક, મારા પરમમિત્ર બાબુસાહેબ નિર્મળ કુમારસિંહજી નવલખાને વાસ્તે બે શબ્દ કહું તે અસ્થાને નહિ ગણાય. નવલખાજી અને મારા પ્રથમ મેળાપ શ્રી શેત્ર તીર્થની પવિત્ર છત્રછાયામાં આજથી લગભગ આઠ વર્ષ પૂર્વે થયે હતે. અને પ્રથમ દષ્ટિમિલને અમે એક બીજા તરફ હૃદયના પ્રેમથી ખેંચાયા હતા, અને તે જ પ્રેમ હજી સુધી કાયમ જ છે. ઘણી ઘણી બાબતોમાં, અમારા બનેના વિચારોનું લગભગ એક સરખાપણું છે. જ્યારે આ કૅન્ફરંસનું પ્રમુખપદ લેવાને તેઓશ્રીને તાર કરવાને વાતે, શ્રી કન્ફરંસ તરફથી મને સુચના કરવામાં આવી, અને તેઓને સ્વિકારને તાર આવી ગયે, ત્યાં સુધી મને સ્વને પણ ખબર ન હતી કે. તેઓનું સ્વાગત કાર્ય મને સેંપવામાં આવશે. બને પરમમિત્રે એક બીજાના જુદા જુદા એધાની રૂએ એક બીજાને એકજ લેટફેમ ઉપર સમાજ અને ધમની ઉન્નતિના વિચારે કરવામાં ભેગા મળે, તે પણ એક વિધિને ખેલ છે. નવલખાજી એક ગર્ભશ્રીમંત કુટુંબના છે, યુવાન છે, સાથે સાથે ગંભીર પણ છે, સેવાભાવી છે, સેવા એ તે એમને એક મહામંત્ર છે. અજીમગંજ (મુર્શિદાબાદ) ગયેલે કેઈપણ જૈન યા જૈનસંધ, ચાહે શ્રીમંત હોય, ચાહે સાધારણ સ્થિતિને હોય તે પણ, તેમની મહેમાનગીરી, તેમની પ્રેમપૂર્વક સેવા ચાખ્યા વિના જઈ શકે તેમ બનતું જ નથી. અને તે બાબતમાં, જેણે તેમની મહેમાનગિરી ચાખી હોય, તેમની સેવાને સ્વાદ લીધે હોય, તેજ બરાબર જાણી શકે. એટલું કહોને, હું તે ચેકકસ માનું છું કે, આપણી હાલની ડગમગતી નૈકાને પિતાનાં બુદ્ધિબળ અને સેવાના મહાન મંત્રના પ્રભાવથી, તેઓ જરૂર પાર ઉતારશે. ઉપસંહાર. અંતમાં, આપ સેને ઘણે સમય મેં લીધું છે. મારાં આખાં કથનમાં, મેં તે એક જ ઇવનિ બહાર પાડે છે, અને તે “અક્ય”ને છે. હું તે ચેકસ માનું છું અને ખાત્રોથી કહું છું કે, જ્યાં સુધી જૈન સમાજની અંદર ચાહે તે જુના વિચારવાળે પક્ષ હોય, ચાહે તે મધ્યમ પક્ષ હોય, ચાહે તે યુવક વગ હોય, પણ તેઓ સે પિતપતાના બધા મતભેદ ભુલી જઈને, એક બીજાના ગુણદોષ જોવાનું છેડી દઇને, હું મોટો છું અને મારે કક્કો ખરો છે તે ભુલી જઈને, જે બધા સાથે મળીને મારાથી સમાજનું હિત શી રીતે થઈ શકે, ધર્મની ઉન્નતિ કેમ સાધી શકાય, મારાથી મારી સમાજ, ધર્મ અને દેશને કેમ ઉપયોગી થવાય, તેને જ જ્યારે ખરા હૃદયથી વિચાર કરવા માંડશે, ત્યારે અને ત્યારેજ જૈન સમાજનો, ધમની અને દેશની ઉન્નતિ થઈ શકશે. એટલું ખાસ યાદ રાખજો કે ઉપલી બધી ચીજોની ઉન્નતિ ઉપરજ તમારી પોતાની ઉન્નતિને આધાર રહે છે. મને પિતાને હજુ સમજણ પડી શકતી નથી કે, આપણે જેને હમેશાં વહેવાર કુશળ કહેવાઈએ છિયે, તે છતાં આપણે જે ચીજમાં આપણી પોતાની ઉન્નતિને પ્રકન સમાયલે છે, તેને પણ વિચાર કરતા નથી. મારા યુવાન બધુઓ કે જેમની અંદર સમાજ ધર્મ અને દેશની મારા કરતાં વધારે ધગશ હશે, તેમને કદાચ મારા વિચારે અગર તે મારું ભાષણ મેળું લાગશે, અને તેઓના દ્રષ્ટિ બિંદુથી તે જરૂર મળું લાગવું જોઈએ અને મળું છે. પરંતુ, મારી તેઓને એટલી વિનંતિ છે કે, જો તમે સમાજના અને

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178