Book Title: Jain Yug 1934
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨
હું
– જૈન યુગ
તા. ૧-૭-૩૪.
જૈન વિદ્યાર્થીઓને પ્રાઈઝ શેઠ ફકીરચંદ પ્રેમચંદ ર્કોલરશિપ પ્રાઈઝ.
દરેક રૂ. ૪૦ નાં.
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સને મહેમ શેડ ફકીરચંદ પ્રેમચંદ રાયચંદના નામથી સંપાયેલા ફંડમાંથી રૂા. ૪૦ ની એક કૅલરશિપ ( પ્રાઈઝ) છેલ્લી મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં સૌથી ઉંચા નંબરે પાસ થનાર જૈનને તેમજ બીજી કૅલરશિપ (પ્રાઇઝ) રૂા. ૪૦ ની સુરતના રહેવાસી (વતની) અને કુલે સૌથી વધારે માર્કસ મેળવનાર જૈનને આપવાની છે. એ કૅલરશિપનો લાભ લેવા ઈચ્છનાર જૈન છે. મૂર્તિપૂજક વિદ્યાર્થીઓએ માર્કસ વિગેરે સર્વ વિગત સાથે નીચેના ઠેકાણે તા ૧૫-૭-૩૪ સુધીમાં અરજી મોકલી આપવી.
જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ, )
રણછોડભાઈ રાયચંદ ઝવેરી ૨૦, પાયધુની,
અમૃતલાલ કાલીદાસ શેઠ મુંબઈ ૩.
રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓ. પ્રચારકે જોઈએ છીએ – જૈન શ્વે. કોન્ફરન્સના ઠરાવો અને પ્રવૃત્તિઓ સંબંધે વ્યાખ્યાન આપી પ્રચારાદિ કાર્યો માટે ઉત્સાહી, ચાસ્ટિયવાન , સેવાભાવી, ગુજરાતી અને હિંદી જાણનાર પ્રચારકે, પાર્મિક અભ્યાસ, અન્ય લાયકાત, ઉમર, ઓછામાં ઓછા પગારની રકમ વિગેરે વિગતે સાથે તુરત લખે –
રેસીડેન્ટ જનરલ સેક્રેટરીએ, જૈન , કૅન્ફરન્સ ૨૦, પાયધુની, મુંબઈ નં. ૩.

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178