SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ હું – જૈન યુગ તા. ૧-૭-૩૪. જૈન વિદ્યાર્થીઓને પ્રાઈઝ શેઠ ફકીરચંદ પ્રેમચંદ ર્કોલરશિપ પ્રાઈઝ. દરેક રૂ. ૪૦ નાં. શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સને મહેમ શેડ ફકીરચંદ પ્રેમચંદ રાયચંદના નામથી સંપાયેલા ફંડમાંથી રૂા. ૪૦ ની એક કૅલરશિપ ( પ્રાઈઝ) છેલ્લી મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં સૌથી ઉંચા નંબરે પાસ થનાર જૈનને તેમજ બીજી કૅલરશિપ (પ્રાઇઝ) રૂા. ૪૦ ની સુરતના રહેવાસી (વતની) અને કુલે સૌથી વધારે માર્કસ મેળવનાર જૈનને આપવાની છે. એ કૅલરશિપનો લાભ લેવા ઈચ્છનાર જૈન છે. મૂર્તિપૂજક વિદ્યાર્થીઓએ માર્કસ વિગેરે સર્વ વિગત સાથે નીચેના ઠેકાણે તા ૧૫-૭-૩૪ સુધીમાં અરજી મોકલી આપવી. જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ, ) રણછોડભાઈ રાયચંદ ઝવેરી ૨૦, પાયધુની, અમૃતલાલ કાલીદાસ શેઠ મુંબઈ ૩. રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓ. પ્રચારકે જોઈએ છીએ – જૈન શ્વે. કોન્ફરન્સના ઠરાવો અને પ્રવૃત્તિઓ સંબંધે વ્યાખ્યાન આપી પ્રચારાદિ કાર્યો માટે ઉત્સાહી, ચાસ્ટિયવાન , સેવાભાવી, ગુજરાતી અને હિંદી જાણનાર પ્રચારકે, પાર્મિક અભ્યાસ, અન્ય લાયકાત, ઉમર, ઓછામાં ઓછા પગારની રકમ વિગેરે વિગતે સાથે તુરત લખે – રેસીડેન્ટ જનરલ સેક્રેટરીએ, જૈન , કૅન્ફરન્સ ૨૦, પાયધુની, મુંબઈ નં. ૩.
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy