________________
૨૮
જૈન તીથ સર્વસંગ્રહ
આ મંદિરમાં પશ્ચિમ તરફના મૂળનાયકની સામેની જમણી તરફની ભીંતમાં સં. ૧૬૯૬ને એકમેટો શિલાલેખ કેતરે છે જે આ મંદિરના નિર્માતા, પ્રતિષ્ઠાપક વગેરેની માહિતી આપવા ઉપરાંત ગુહિલવંશી રાજાઓની ૪૧ પેઢીની વંશાવલી માટે પણ મહત્ત્વનું ગણાય છે. આથી એ મૂળ લેખ અહીં આપવામાં આવે છે –
" श्रीचतुर्मुखजिनयुगादीश्वराय नमः ॥ [ वि ]क्रमतः १४९६ संख्यवर्षे श्रीमेदपाटराजाधिरा[ज] श्रीबप्प १ श्रीगुहिल २ भोज ३ शील ४ कालभोज ५ भर्तृभट ६ सिंह ७ महायक ८ राज्ञीसुतयुतस्वसुवर्णतुलातोलक श्रीखुम्माण ९ श्रीमदल्लट १० नरवाहन ११ शक्तिकुमार १२ शुचिर्म १३ कीर्तिवर्म १४ योगराज १५ वैरट १६ वंशपाल १७ वैरीसिंह १८ वीरसिंह १९ श्रीअरिसिंह २० चोडसिंह २१ विक्रमसिंह २२ रणसिंह २३ क्षेमसिंह २४ श्रीसामंतसिंह २५ कुमारसिंह २६ मथनसिंह २७ पद्मसिंह २८ जैत्रसिंह २९ तेजस्विसिंह ३० समरसिंह ३१ चाहुमानश्रीकीतूकनृपश्रीअल्लावदीनसुरत्राणजैत्रबप्पवंश्य श्रीभुवनसिंह ३२ सुत श्रीजयसिंह ३३ मालवेशगोगादेवजैत्रश्रीलक्ष्मीसिंह ३४ पुत्र श्रीअजयसिंह ३५ भातृश्रीअरिसिंह ३६ श्रीहम्मीर ३७ श्रीखेतसिंह ३८ श्रीलक्षाह्वयनरेंद्र ३९ नंदन सुवर्णतुलादिदानपुण्यपरोपकारादिसारगुणसुरद्रुमविश्रामनंदन श्रीमोकलमहीपति ४० कुलकाननपंचाननस्य । विषमतमाभंगसारंगपुर नागपुर गागरण नराणकाऽजयमेरु मंडोर मंडलकर बूंदि खाटू चाट सुजानादिनानामहादुर्गलीलामात्रग्रहणप्रमाणितजितकाशित्वाभिमानस्य। निजभुजोर्जितसमुपार्जितानेकभद्रगजेंद्रस्य । म्लेच्छमहीपालव्यालचक्रवालविदलन विहंगमेंद्रस्य । प्रचंडदोर्दण्डखंडिताभिनिवेशनानादेशनरेशभालमालालालितपादारविंदस्य । अस्खलितलालितलक्ष्मीविलासगोविंदस्य। कुनयगहनदहनदवानलायमानप्रतापव्यापपलायमानसकलबलूलप्रतिकूलक्ष्मापश्वापदवृंदस्य । प्रबलपराक्रमाक्रांतढिल्लीमंडलगूर्जरत्रासुरवाणदत्तातपत्रप्रथितहिंदुसुरत्राणबिरुदस्य सुवर्णसत्रागारस्य षड्दर्शनधर्माधारस्य चतुरंगवाहिनोवाहिनीपारावारस्य कीर्तिधर्मप्रजापालनसत्त्वादिगुणक्रियमाणश्रीरामयुधिष्ठिरादिनरेश्वरानुकारस्य राणाश्रीकुंभकर्णसर्वोर्वीपतिसार्वभौमस्य ४१ विजयमानराज्ये तस्य प्रसादपात्रेण विनयविवेकधैर्यौदार्यशुभकर्मनिर्मलशीलाद्यद्भुतगुणमणिमयाभरणभासुरगात्रेण श्रीमदहम्मदसुरत्राणदत्तफुरमाणसाधुश्रीगुणराजसंघपतिसाहचर्यकृताश्चर्यकारिदेवालयाडंबरपुरःसरश्रीशर्बुजयादितीर्थयात्रेण । अजाहरी पिंडरवाटक सालेरादिबहुस्थाननवीनजैनविहारजीर्णोद्धारपदस्थापनाविषमसमयसत्रागारनानाप्रकारपरोपकार श्रीसंघसकाराद्यगण्यपुण्यमहार्थकयाणकर्यमाणभवार्णवतारणक्षममनुष्यजन्मयानपात्रेण प्राग्वाटवंशावतंस सं० मांगणसुत सं० कुरपाल भा० कामलदेपुत्रपरमार्हत सं० धरणाकेन ज्येष्ठभ्रातृ सं० रत्ना भा० रत्नादे पुत्र सं० लाषा मजा सोना सालिग स्वभा० सं० धारलदेपुत्र जाज्ञा( जा ) जावडादिप्रवर्द्धमानसंतानयुतेन राणपुरनगरे राणा श्रीकुंभकर्णनरेंद्रेण स्वनाम्ना निवेशित( ते ) तदोयसुप्रसादादेशतत्रेलोक्यदीपकाभिधानः श्रीचतुर्मुखयुगादीश्वरविहारः कारित [:] प्रतिष्ठितः श्रीबृहत्तपागच्छे श्रीजगच्चंद्रसूरि श्रीदेवेंद्रसूरिसंताने श्रीमत् ] [श्रीदेवसुंदर सूरि [ पट्टप्रभा ]कर परमगुरुसुविहितपुरंद [रगच्छा ]धिराजश्रीसो [म]सुंदरसूरि [भिः ] ॥ [ कृत ]मिदं च सूत्रधारदेपाकस्य अयं च श्री[ चतुर्मुखप्रासाद आचंद्राकै ] नंद[ ता]त् ॥ शुभं भवतु ॥"
આ લેખમાંથી ધરણા શેઠના સુકૃતની હકીક્ત સાંપડે છે એ મુજબ તેમણે અજારી, પીંડવાડા, સાલેર વગેરે સાત ગામના સાત મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાની હકીકત પ્રમાણિત થાય છે. એ સિવાય દાનશાળાઓ, કૂવા, વાવ અને બીજાં લેકે પકારી કૃત્યે પણ તેમણે કર્યા હતાં, જેનું વર્ણન કરવાને અહીં સ્થાન નથી.
ધારણાશાહ ક્યારે ગત થયા એ વિશેની કેઈ નેંધ મળતી નથી, પરંતુ આ મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવ્યા પછી નજીકના સમયમાં સ્વર્ગસ્થ થયા હશે. આશ્ચર્ય તો એ છે કે મંદિરના પ્રતિષ્ઠાપક આચાર્ય શ્રીસેમસુંદરસૂરીશ્વર પણ પ્રતિષ્ઠા કરાવ્યા પછી બે વર્ષે એટલે સં. ૧૪૯૮માં દિવંગત થયા. જાણે આવું મહાન કાર્ય આ બંને પુરુષના હાથે પૂરું થાય એટલી જ રાહ કાળદેવ જોઈને બેઠો ન હોય!
ધરણુશાહના અધૂરા મૂકેલા કાર્યને તેમના મોટાભાઈ રતનાશાહે પૂરું કરાવ્યું હતું. રતનાશાહે જે જે અધૂરાં કામ પૂરાં કરાવ્યાં છે તેમાં ધરણાશાહ કરતાંયે વધુ કળામય બને એવી દષ્ટિ રાખવામાં આવી હોય એમ જણાઈ આવે છે.
એક શિલાલેખથી જણાય છે કે, આ મંદિરને ઉદ્ધાર શ્રીહીરવિજયસૂરિના ઉપદેશથી થયું હતું અને એક “મેઘનાદ મંડ૫” નામે ન મંડપ બંધાવાયે હતો. દેવકુલિકાના મૂળનાયકેના પ્રતિષ્ઠા લેખે શ્રીહીરવિજયસૂરિના સમયના અને
१. " प्राचीन जैन समस
"
मा
३०८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org