________________
વર્ગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી
૫૩૭
–ના વૈશાખ સુદિ ૪ ને શનિવારે અચલગઢના ચૌમુખજીના મંદિરમાં પૂર્વ અને દક્ષિણ દિશાના મૂડ ના ની પ્રતિષ્ઠા કુંભલગઢમાં શ્રીલમીસાગરસૂરિએ કરી: ૨૯૪ –ના જેઠ વદિના લેખવાળી મૂઢ ના પ્રતિમા જેસલમેરના કિલ્લામાં આવેલા શ્રી ચંદ્રપ્રભસ્વામી જિનાલયમાં
છે: ૧૭૦ ૧૫૧૯ લગભગમાં બ્રાહ્મણવાડાના જિનાલયના છદ્ધાર થયઃ ૨૭૨ ૧૫૧, ૧૫૨૧ ના શિલાલેખો બ્રાહ્મણવાડાના જિનાલયની
દેરીઓ ઉપર છેઃ ૨૭૨ ૧૫ર૦ માં સિરોહીમાં શ્રી અજિતનાથ જિનાલયમાંની મૂર્તિની
પ્રતિષ્ઠા કરવામાં આવી : ૨૪૮ ૧૫૦, ૧૫૨૧, ૧૫૨૭ ના લેખ સિરોહીના શ્રી અજિતનાથ
જિનાલયની દેવકુલિકાઓ ઉપર છે: ૨૪૮ ૧૫૨૧ નો લેખ પ્રભાસપાટણમાં આવેલા શ્રીસુવિધિનાથના
મંદિરના મૂ૦ નાવ ઉપર છે : ૧૩૫ -પછીના સમયના લેખેવાળી ધાતુપ્રતિમાઓ નાદિયાના ઉપાશ્રયમાં આવેલા જિનમંદિરમાં છે : ૨૪૪ -ને મહા સુદિ ૧૩ને ગુરવારને લેખ તેલપુરના જિનાલયમાં પરિકરના બે કાઉસગિયા નીચે છે, જેમાં તેલપુરનો ઉલ્લેખ છે, આથી એ ગામ એ સમય પહેલાંનું
હોવાનું નિશ્ચિત છે : ૨૭૫ ૧પ૧ અને ૧૫રર ના લેખવાળી વાસાના જિનાલયની મૂર્તિ
એમાં વાસા ગામને ઉલ્લેખ મળે છેઃ ૨૫૮ ૧પ૩ ને શિલાલેખ માતરના મંદિરમાંના મૂળનાયક ઉપર છે.
-ના લેખવાળી એક મૂર્તિ ખંડાલાના જિનાલયમાં શ્રેષ્ઠી વચ્છરાજે ભરાવી : ૨૦૫ -ને લેખ વામજની જમીનમાંથી નીકળેલી એક ખંડિત પ્રતિમા ઉપર હતઃ ૬૫ –નો શ્રેષ્ઠી શાણા અને બુભવે ગિરનારમાં બંધાવેલા વિમલનાથ પ્રાસાદને શિલાલેખ પ્રાચીન તીર્થમાળા
સંગ્રહમાં નેધલે છે : ૧૧૮ ૧૫ર૪ માં શ્રી પ્રતિકાસીમે સમસૌભાગ્યકાવ્યની રચના કરીઃ ૬૩
–ની એક પ્રશસ્તિથી જણાય છે કે ગિરનાર પરનું અંબિકાદેવીનું જીર્ણ થયેલું મંદિર શ્રેણી સામેલે નવેસર
બંધાવ્યું: ૧૨૯ ઉપર ૫ ને લેખ આમથરાના જિનાલયની એક મૂર્તિ ઉપર
છે: ૨૬૨ --ની સાલના એક મૂર્તિ લેખમાં ઉપલિઆસર-ઉપરિયાળા ગામને ઉલેખ છે: ૭૫ – લેખ આબુ ઉપર આવેલા પિત્તલહર મંદિરના મૃ૦ ના ઉપર છે : ૨૯૨
ઉપર૬ માં રાણી જોધાજીએ દીવાન મહારાજજીની કામગીરીથી
પ્રસન્ન થઈ જોધપુરમાં ફતેહપાળની નજીક તેમને રહેવાની
હવેલી બનાવી આપી: ૧૬૧ ૧૫૨૭ માં ગોધા શ્રેણીઓ અહીં (ખંભાતમાં) વિશાળ મંદિર
બંધાવ્યાની એક પ્રશસ્તિમાં નોંધ મળે છે: ૧૫ -નો લેખ અચલગઢમાં આવેલા શ્રી કુંથુનાથના મંદિરના મૂ૦ ની ઉપર છે: ૨૯૫ -ના પોષ વદિ ૭ના રોજ સંઘવી ખીમસિંહ અને સહસાએ
પાવાગઢ ઉપર જિનમંદિર બનાવી પ્રતિષ્ઠા કરાવી: ૧૯ ૧૫૨૭, ૧૭૨૫, ૧૭૬૩ ની સાલના લેખો ચામુડેરીના
જિનાલયની ધાતુપ્રતિમાઓ ઉપર છે : ૨૬૬ ૧૫ર૭ થી ૧૮૨૪ સુધીના લેખો જામપરાના ખંડિત મંદિરની
મૂર્તિઓ ઉપરથી મળી આવે છે : ૫૦ ૧૫૨૯ લગભગમાં કવિ લાવણ્યસમયે બ્રાહ્મણવાડા તીર્થ
સ્તોત્ર દ્વારા મહિમા ગાય : ૨૭૨ -માં અચલગઢના ચૌમુખ મંદિરના પશ્ચિમ દિશાના મૂ૦ ના ની પ્રતિષ્ઠા ડુંગરપુરમાં શ્રીલક્ષ્મીસાગરસૂરિએ
કરી : ૨૯૪ ૧૫૩૦ માં શ્રેણી ઈશ્વર સોનીએ ઈડર પર્વતના કુમારવિહારની પાસે
એક જૈન મંદિર બંધાવ્યું ઃ ૮૬ ૧૫૩૨ ના લેખવાળી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા હણુદ્રાના
જિનાલયમાં છે : ૨૯૭ ૧૫૩૩ નો શિલાલેખ રૂપિપરના જૈન મંદિરના મૂળ ના૦ ની
ગાદી ઉપર છે : ૫૫ -માં શ્રેણી ઈશ્વર સોનીએ ઈડર પર્વતના કુમારવિહારની
પાસે કરાવેલા જૈન મંદિરની પ્રતિષ્ઠા થઈ : ૮૬ ૧૫૩૪ ના લેખવાળા એક પ્રતિમા ગેડીના જૈન મંદિરમાં
છે : ૧૪૫ -ના વૈશાખ સુદિ ૧૧ ના રોજ સિરોહીમાં શ્રીસંભવ
નાથ જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૨૪૮ ૧૫૩૫ ની અખાત્રીજે ચાણસ્મામાં શેઠ રવિચંદે એક મંદિર બંધાવી
( દ્ધાર કરાવી) મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી : ૫૪ ૧૫૩૬ માં પાટણનિવાસી સં૦ ધણુપતિએ ભરાવેલી શ્રી સુમતિ
નાથની સુંદર મૂર્તિ જેસલમેરના કિલ્લા ઉપરના શ્રીચિંતામણિ પાર્ધ જિનાલયમાં છે : ૧૬૬ -માં જેસલમેરના કિલ્લા ઉપર આવેલાં શ્રી શાંતિનાથ અને શ્રીઅષ્ટાપદનાં મંદિરે સંખવાલેચાગોત્રના એશવાલ શેઠ નેતા અને ચોપડાગોત્રીય શેઠ પાંચાએ બંધાવ્યાં, તેની કીજિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી: ૧૬૮ -ના લેખવાળી ધાતુની પંચતીર્થી જેસલમેરના કિલ્લા ઉપર આવેલા શ્રી શાંતિનાથ જિનાલયમાં છે : ૧૬૮
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org