________________
વર્ગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી
૫૪૩
-ના વશાખ સુદિ ૧૫ને સોમવારના રોજ શેઠ ભાણજી ભંડારીએ કાપરડામાં મૂઠ ના ને સ્થાપન કર્યા : એવો લેખ એ મૂર્તિ ઉપર છે : ૧૯૫ -(શાકે ૧૫૪૪) ના બીજા અષાઢ સુદિ ને રવિવારે સંઘે નાકેડાના પાર્શ્વજિનાલયની ચોકીઓ બનાવી :
૧૮૪ ૧૬૭૮, ૧૬૮૧, ૧૬૮૨, ૧૬૬ ૭ ના શિલાલેખ નાકોડાના
શ્રી પાર્શ્વ જિનાલયમાં છે : ૧૮૪ ૧૬૭૯ ને લેખ રાણકપુરના ધરણુવિહારમાં ઉત્તર તરફના
મૂ૦ ના ઉપર છે : ૨૧૬ ૧૬૮૧ લગભગમાં શ્રીવિજયદેવસૂરિએ ઈડર પર્વત પરના જિના
લયમાં શ્રી ઋષભદેવ ભવની પ્રતિષ્ઠા કરી : ૮૫ -માં જાલોરના સુવર્ણગિરિ ઉપર મંત્રી જયમલજીએ એક જિનમંદિર બંધાવી ૩ મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરાવી : ૧૯૧ -માં જાલોરના સુવર્ણગિરિ પરના શ્રી મહાવીર મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠા શ્રીજયસાગરગણિએ કરી : ૧૯૨ -ના (આષાઢાદિ) ચૈત્ર સુદિ ૩ ને સોમવારના દિવસે નાકેડાના શ્રી પાર્શ્વજિનાલયમાં પલકીયગચ્છના શ્રીસંઘે
ત્રણ ગવાક્ષો બનાવ્યા: ૧૮૪ ૧૬૮૨ ના અષાડ સુદિ ૬ ને સોમવારે નાકોડાના શ્રી પાર્શ્વ
જિનાલયમાં પલકીય શ્રીસંઘે નંદીમંડપ કરાવ્ય : ૧૮૪ ૧૬૮૨ અને ૧૬૮૮ વચ્ચે શેઠ વર્ધમાન શાહ અને પદમશીએ
ભદ્રેશ્વરમાં જૈનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો : ૧૪૦ ૧૬૮૩ માં દીવનિવાસી શ્રીમાલી શેઠ માનસિંહ મેઘજીએ
ગિરનારની પાજનો ઉદ્ધાર કરાવ્ય; એવો લેખ ગિરનારના હાથીપહાણું આગળ છે : ૧૨૦ -માં ભિન્નમાલમાં ગાંધી મૂતાના વાસમાં આવેલું શ્રી પાર્શ્વજિનાલય બંધાયું હશે ? ૧૭૯ -ના અષાઢ વદિ ૪ ને લેખ ભિન્નમાલના શ્રીગાંધી મૂતાના વાસમાં આવેલા શ્રી પાર્શ્વજિનાલયના મૂળ ના ની ગાદી નીચે છે : ૧૭૯ -ના અષાડ વદિ ૪ ને રોજ સિરોહીમાં શ્રી નેમિનાથ
મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૨૪૮ ૧૬૮૫ માં શત્રુંજયના પ્રથમ હડાથી આગળ જમણી બાજુની
દેરીમાં ભરતરાજની ચરણપાદુકાઓ સ્થાપન કરેલી છે : ૧૦૨ -માં શ્રી ઋષભદાસે ખંભાતનું વર્ણન કર્યું છે : ૧૪ -લગભગમાં શ્રીવિશાલસુંદર બ્રાહ્મણવાડા તીર્થને મહિમા
સ્તોત્રદ્વારા ગાયો : ૨૭૨ ૧૬૮૬ માં શેઠ ધરમદાસે શત્રુંજય પર અદબદજીની મૂર્તિના નામે
ઓળખાતી મૂર્તિની છેલ્લી પ્રતિષ્ઠા કરાવી : ૧૦૮
–માં પાલીના નવલખ પાર્શ્વજિનમંદિરમાં દેવકુલિકાઓ બંધાવવાની સાથે મૂળનાયક મહાવીર ભ૦ ને બદલે પાર્શ્વનાથ ભ૦ બિરાજમાન કરવામાં આવ્યા : ૧૭૫ -ના લેખવાળી મૂછ નાની મૂર્તિ પાલીના નવલખા પાર્શ્વનાથના મંદિરમાં છે : ૧૭૫ –માં વરકાણામાં પોષ વદિ ૮ થી માંડીને ૧૧ સુધી વરકાણામાં ભરાતા મેળામાં યાત્રીઓ પાસેથી કરવેરે. માફ કર્યાને લેખ વાકાણાના મંદિરમાં છે : ૨૨૭ –ના વૈશાખ સુદિ ૩ ના દિવસને લેખ કટારિયાના જિનાલયના મૂ૦ ના ઉપર છે : ૧૪૪ –ના વૈશાખ સુદિ ૮ ને શનિવારનો લેખ નાડલાઈની જેનલ પહાડી પર આવેલા મૂડ ના શ્રી આદીશ્વરની મૂર્તિ ઉપર છે : ૨૨૪ -ના પ્રથમ આષાડ વદિ અને શુક્રવારે શ્રીવિજયદેવસૂરિએ નાડોલના શ્રી પદ્મપ્રભ જિનાલયમાં મૂળ ના ની પ્રતિષ્ઠા
કરી; એવો લેખ છે : ૨૨૫ ૧૬ ૮૭ માં કવિ શ્રીગુણવિજયે કચરવ્યવહારીરાસ’ ર : ૨ ૧૬૮૮ માં વિજયપ્રશસ્તિમહાકાવ્યની રચના થઈ : રિ૦ ૮૫
–માં કાપરડાને સ્વયંભૂ પાર્શ્વનાથ ભ૦ ના પરિકરની
પ્રતિષ્ઠા કરવામાં આવી : ૧૯૫. ૧૬ ૮૯ ના શિલાલેખો સત્રાના ધ્વસ્ત મંદિરની ત્રણ દેરીઓ
ઉપર છે : કપ ૧૬૯૦ માં શત્રુજ્ય સંઘ કાઢનાર શ્રેણી મેતાજલે સિરોહીને
જૈન તીર્થની પ્રસિદ્ધિ આપી : ૨૪૬, ૨૪૭ ૧૬૯૧, ૧૭૨૧, ૧૭૭૬ના લેખેવાળી જિનમુતિઓ સિરોહીના
શ્રીશંખેશ્વર પાર્શ્વજિનાલયમાં છે : ૨૪૯ ૧૬૯૩ નો એક આઘાટલેખ સત્રામાં છે : કપ
–માં લેદ્રવામાં આવેલા મુખ્ય મંદિર સિવાયનાં બીજા ચાર જિનમંદિરે શેઠ થીરુશાહે પિતાની પત્ની, પુત્ર,
પૌત્રાદિના પુણ્યાર્થે બંધાવ્યાં : ૧૭૨ ૧૬૯૪ માં શાંતિદાસ નગરશેઠે અમદાવાદના સરસપુરમાં બાવન
જિનાલયવાળું મંદિર બંધાવ્યું : ૯ -ના ચૈત્ર વદિ રના દિવસે ગિરનારના મુખ્ય શ્રીનેમિનાથ જિનાલયમાં ૧૪પર ગણધરનાં પગલાં સ્થાપન
કરવામાં આવ્યાં : ૧૨૨ ૧૬૯૫ (ઈ. સ. ૧૬૩૮) માં મૅડ સ્લેક નામના જર્મન
'પ્રવાસીએ અમદાવાદનું વર્ણન લખ્યું : ૮
-માં શ્રીદયારત્ન મુનિએ “કાપડહેડારાસ' ર : ૧૯૫ ૧૭ મા સૈકા કરતાં પ્રાચીન કાપરડા તીર્થ છે : ૧૯૪
-મા સૈકા સુધી દ્રવા નગરની પૂર જાહેરજલાલી હતી : ૧૭૨ -મા સૈકામાં કેટલાયે ધર્મપ્રેમી શ્રાવકોએ અહીં (ખંભાતમાં) જિનમંદિર બંધાવ્યાં છે ? ૧૬
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org