________________
પપર
જૈન તીર્થ સર્વસંગ્રહ
-ના શ્રાવણ સુદિ ૮ ને રવિવારે પાનસરમાં રાવલ જલા તેજાના ઘરના કરામાંથી શ્રીમહાવીર ભ૦ ની મૂર્તિ
પ્રગટ થઈ : ૬૪ ૧૯૬૭ માં પાટણમાં નાનાં-મોટાં ૧ર૯ જૈન મંદિર વિદ્યમાન
હતાં : ૫૯ -ના મહા સુદિ ૫ ને શનિવારના રોજ શંખેશ્વરના
મંદિરની મૂર્તિઓની ફરી પ્રતિષ્ઠા કરવામાં આવી : ૪૮ ૧૯૬૮ માં કેબઈના મંદિરમાં એક નાની દેરીમાંથી મૂળ
મંદિરમાં મૂળ નાની પ્રતિમા પધરાવવામાં આવી : ૫૦ ૧૯૬૯ માં જાલોરના ભંડારીઓના મહોલ્લામાં શ્રીવાસુપૂજ્ય સ્વામીનું
શિખરબંધી મંદિર બાંધવામાં આવ્યું : ૧૯૧
(સને ૧૯૧૨)માં પં. ગૌરીશંકર ઓઝાઇને બલીથી ઈ. સ. પૂર્વે પાંચમી શતાબ્દીને જૈન શિલાલેખ મળી આવ્યો; જે ભારતીય બધા શિલાલેખમાં સૌથી પ્રાચીન છે : ૨૦૪ –માં ડબાણીના જૈન મંદિરનો પાયો નાખવામાં
આવ્યો : ૩૦૮ ૧૯૭૦ માં જૂનાગઢમાં દવાખાના માટે ખોદકામ થતાં શ્રીનેમિ
નાથની પ્રાચીન સુંદર મૂર્તિ મળી આવી : ૧૧૯
–માં પાવઠાના જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી ૨૩૭ ૧૯૭૨ ના માગશર સુદિ ૩ ના દિવસે સુરતમાં વડાચૌટાના
ગોડી પાર્શ્વનાથ ભ૦ ને ફરીથી ગાદીનશીન કરવામાં આવ્યા : ૩૧ ' -માં શ્રી જયંતવિજયજીએ વડાલી તરફના પ્રદેશમાં વિહાર કર્યો હતે, એ સંબંધી “વિહારવનની’ નોંધમાં
વડાલીમાં ૩ માદરે હોવાનું જણાવ્યું : ૮૮ ૧૯૭૩ માં શંખેશ્વરના જિનાલયમાં મનોહર ચિત્રકામ થયું : ૪૮ ૧૯૭૪ ના વૈશાખ સુદિ ૬ ના દિવસે પાનસરના મંદિરમાં ભ૦
મહાવીરની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી : ૬૫ ૧૯૭૫ માં નવા બાડમેરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું મંદિર બાંધ
વામાં આવ્યું : ૧૮૧ –માં કાપરડાના જિનાલયને છેલ્લે ઉદ્ધાર શ્રીવિજય
નેમિસુરિએ કરાવ્યો : ૧૯૫ ૧૯૭૬ માં શ્રીવિજયનેમિસૂરિએ નાના પોશીનાના જૈન મંદિર
જીર્ણોદ્ધાર કરાવ્ય : ૯૦ ૧૯૭૭ માં ખંભાતના શ્રીદીપચંદ શ્રાવકે કાવીના રત્નતિલક
પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્ય : ૨૩ –થી અજારીના જિનાલયના ભેાંયરાની મૂર્તિઓની પૂજા કરવાનું શરૂ થયું : ૨૪૨ -ધનારીના શ્રીપૂજ્ય મહેન્દ્રસૂરિએ લાજના મંદિરની પ્રતિષ્ઠા કરી : ૨૭૪
૧૯૭૮ માં શેઠ વર્ધમાન આણંદજીએ કટારિયાના જિનમંદિરને
જીર્ણોદ્ધાર કરાવ્ય : ૧૪૪ ૧૯૭૯ માં થરાદના જેઠ નામના એડ જાતિના માણસને મકા
નો પાયો ખેદતાં શ્રીવાસુપૂજ્ય સ્વામી આદિની મૂર્તિઓ મળી આવી : ૨ –માં વાટડાના જિનાલય ઉપર છેલ્લે ધજાદંડ ચડાવવામાં આવ્યો : ૨૫૯ –ના માગશર વદિ ૫ ના રોજ વામજમાં એક ઘર પાસે
ખોદતાં જેનપ્રતિમા નીકળી આવી : ૬૫ ૧૯૮૦ ની આસપાસમાં મંકા ગામના ખેતરમાંથી પ્રાચીન
પરિકરની ગાદીઓ અને પરિકરનો ઉપરનો ભાગ મળી આવ્યા હતા : ૫૧ –માં શેઠ દલપતભાઈ મગનભાઈ હસ્તે શેઠાણી લક્ષ્મીબાઈએ તળાજ પાર્શ્વનાથ જિનાલયને આમૂલચૂલ
જીર્ણોદ્ધાર કરાવ્યો : ૧૧૦ ૧૯૮૨ માં ભિલડિયાના મંદિરને જીર્ણોદ્ધાર થયો ઃ ૩૬
–ના જેઠ સુદિ ૧૨ ના દિવસે સવાડીના મહાવીર જિનાલયના દરવાજાની આજુબાજુની ૬ દેરીએ યતિ શ્રી પ્રતાપરત્નજીએ કરાવી : ૨૧૧ -ના જેઠ સુદિ ૧૨ના રોજ સેવાડીમાં શ્રીવાસુપૂજ્ય ભ૦ના
મંદિરની પ્રતિષ્ઠા યતિ શ્રી પ્રતાપરત્નજીએ કરી : ૨૧૧ ૧૯૮૪ માં પ્રતિષ્ઠિત કરાવેલી અંબિકાદેવી અને શ્રીગૌતમસ્વામીની
મૃતિઓ સિાહીના બીજા શ્રીશીતલનાથ જિનાલયમાં છે: ૨૪૯ –ના જેઠ સુદિ ૨ના દિવસે બેથરા સમરથમલ રતનજીએ સિરોહીમાં બીજા શ્રી શીતલનાથ જિનાલયમાં મૂક નાની પ્રતિષ્ઠા કરાવી : ૨૪૯ –ના જેઠ સુદિ ૫ના રોજ ચારૂપમાં બંધાવેલા મેટા જૈન મંદિરમાં મૂળ ના. શ્રીશીતલનાથ ભવની પ્રતિષ્ઠા
થઈ : ૪૪ ૧૯૮૫ માં શ્રીયશોવિજયજી મ.ની મૂર્તિની (ડભોઇમાં ) પ્રતિષ્ઠા
થઈ : ૨૧ -માં ધનારીના શ્રીપૂજ્ય મહેન્દ્રસૂરિએ ચામુડેરીમાં મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરી : ૨૬૬ –ને ફાગણ વદિ ૫ના રોજ સિનેહીના બીજા શ્રી ઋષભ જિનાલયને, શ્રીશીતલનાથ જિનાલયને અને શ્રીબામણવાડ જિનાલયનો છેલ્લો ધજા–દંડ ચડાવવામાં આવ્યો : ૨૪૯ –ના જેઠ સુદિ ને ગુરુવારે (અમદાવાદના ) નગશેઠે માતરને પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો : ૧૩ - તા. ૨-૧-૨૯)ના રોજ શ્રીયતીન્દ્રસૂરિના ઉપદેશથી ભોલના ઠાકર પીરદાનજીએ તેમના તાલુકામાં થતી જીવહિંસાને અટકાવવાનું જાહેરનામું બહાર પાડયું: ૪૪
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org