Book Title: Jain Tirth Sarva Sangraha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 357
________________ પ૩૮ જૈન તીર્થ સર્વસંગ્રહ –નો એક પીળા પાષાણને સત્તરિય જિનપદ જેસલમેરના કિલ્લામાં આવેલા શ્રી શાંતિનાથ જિનાલયમાં છે : ૧૬૮ -ના લેખવાળી પીળા પાષાણની ચોવીશી અને બેતિર જિનનો પટ્ટ જેસલમેરના કિલ્લામાં આવેલા અષ્ટાપદના જિનાલયમાં છે : ૧૬૮ -લેખવાળી ત્રણ પ્રતિમાઓ જેસલમેરના કિલ્લામાં આવેલા શ્રીષભદેવ મંદિરમાં છે : ૧૬૯ –ના ફાગણ સુદ ૫ ના દિવસે જેસલમેરના કિલ્લામાં આવેલું શ્રીષભદેવ મંદિર, જે શેઠ સગ્ન ગણધર અને તેમના ભત્રીજા જયવંતે બંધાવ્યું, તેની પ્રતિષ્ઠા શ્રીજિનચંદ્રસૂરિએ કરી : ૧૬૯ ૧૫૪૦ માં સુરતમાં મેરઝા સામેની કબર ખુદાવિંદખાને પાસેના જૈન મંદિરને તેડીને બંધાવી : ૩૧ ૧૫૪૩ માં ખુડાલાના જિનાલયમાં શ્રેટો વોગાએ મૂર્તિ ભરાવી : ૨૦૫ ૧૫૪૫ ની આસપાસ મંત્રી બરાજજીએ બંસાર નામક એક ગામ વસાવ્યું : ૧૬૦ ન સને ૧૪૮૮)માં બીકાએ બિકાનેર વસાવ્યું તેમાં બચ્છરાજજી મંત્રીએ સાથ આપે : ૧૬૦ –ને કૃત્રિમ લેખ પાલડીના જિનાલયની એક મૂર્તિ ઉપર છે : ૨૯૬ ૧૫૪૫ અને ૧૫૪૮ ના કૃત્રિમ શિલાલેખે વેલારના જિનાલયની પ્રતિમાઓ ઉપર છેઃ ૨૬૫ . ૧૫૪૬ ની આસપાસ પુષ્ટિમાર્ગ શુદ્ધાદ્વૈત સિદ્ધાંતના પ્રરૂપક શ્રીવલ્લભાચાર્ય ગુજરાતમાં આવ્યા : ૬૪ -ના લેખે ગિરનાર પરના વસ્તુપાલ–તેજપાલના મંદિ રમાંની ત્રણ મૂર્તિઓ નીચે છે : ૧૨૭ ૧૫૪૭ માં શ્રીઆણંદવિમલસરિનો જન્મ ઈડરમાં થયો : ૮૩ ૧૫૪૮ માં શ્રી સુમતિસૂરિએ પંચાસરમાં શ્રી હેમવિમલસરિને આચાર્ય પદવી આપી : ૫૩ -ને લેખ રાણકપુરના ધરણુવિહારમાં ઉત્તર પશ્ચિમ તરફની એક સમવસરણની રચનાવાળી દેરીમાં છે : ૨૧૬ ૧૫૫૦ શ્રીહેમખ્વજે “જેસલમેર સ્તવન' લખ્યું છે, જે અપ્રસિદ્ધ છે : ૧૬૭, ૧૬ ૮, ૧૭૦ ૧૫૫૦ થી ૧૫૫૬ સુધીના લેખો હમીરગઢમાં યાત્રાએ આવનારા શ્રેણીઓએ કરાવેલા ગોખલા અને દેરીઓ ઉપરથી મળી આવે છે : ૨૭૬ ૧૫૫૧ માં શ્રી સુમતિસાધુસુરિ સ્વર્ગસ્થ થયા : ૭૨ -ના પિષ સુદિ ૩ ના દિવસે સિરોહીના શ્રી શાંતિનાથ જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૨૫૦ ૧૫૫૪ માં શ્રી પ્રતિકાસોમે સેમસૌભાગ્યકાવ્ય રચ્યું, તેમાં ગેવિંદ શ્રેષ્ઠીએ તારંગાના મુખ્ય મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાનું વર્ણન છે : ૧૪૯ ૧૫૫૬ ને લેખ નાકેડાના પાશ્વ જિનાલયની એક મૂર્તિ ઉપર છે : ૧૮૫ –ના લેખ ગિરનાર પરના વસ્તુપાલ-તેજપાલના મંદિરની ચૌમુખી ત્રણ પ્રતિમાઓ નીચે છે : ૧૨૭ ૧૫૫૭ નો મહારાવ જગમાલના સમયને એક લેખ કટરામાં છે, તેમાં વિલી-વીરેલીનો ઉલ્લેખ છે : ૨૭૦ ૧૫૫૮ ના લેખ સિરોહીના શ્રી શાંતિ જિનાલયમાં આવેલી છે દેરીઓ ઉપર છે : ૨૫૦ ૧૫૬૨ માં કવિ લાવણ્યસમયે વામજમાં “આલેયણવિનતિ’ નામક ગુજરાતી કૃતિ રચી : ૬૫ -માં કવિવર શ્રીલાવણ્યસમયે સેરિસાતીર્થસ્તવન રચ્યું : ૭૮ –માં પણ સેરિસામાં જિનમંદિર વિદ્યમાન હતું : ૭૮ ૧૫૬૪ ના વૈશાખ વદિ ૮ ને શનિવારે ઓશવાલ સદારગે નાકેડાના જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યો : ૧૮૪ ૧૫૬૬ ના લેખવાળી શ્રી શાંતિનાથ ભગવાનની ધાતુમતિ જેસ લમેરના કિલ્લા ઉપર આવેલા શ્રી શીતલનાથ જિનાલયમાં છે : ૧૬ ૭, -ના ફાગણ સુદિ ૧ગ્ના દિવસે સં. સહસાએ અચલગઢમાં ચૌમુખજીનું મંદિર બંધાવી, ઉત્તર દિશાના મૂળ ના ની ૧૨૦ મણ ધાતુની મૂર્તિની શ્રી જયકલ્યાણુસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી : ૨૯૪ ૧૫૬૮ માં નાકોડાના શ્રી ઋષભ જિનાલયમાં રંગમંડપ કરાવવામાં આવ્યો : ૧૮૫ -ના વૈશાખ સુદિ ૬ ને ગુરુવારે તપાગચ્છીય શ્રીમવિમલરિએ નાકોડાના શ્રી ઋષભદેવ મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠા કરી : ૧૮૫ ૧૫૭૦ માં શ્રેજી કમસિંહે બિકાનેરમાં શ્રીનેમિનાથનું વિશાળ મંદિર બંધાવ્યું : ૧૬૦ ૧૫૭૧ માં શ્રેષ્ઠી પરવત અને કાન્હાએ લખાવેલી સેંકડો ગ્રંથની અંતે ૩૭ બ્લેકવાળી પ્રશસ્તિ છે : ૯ -માં શ્રેષ્ઠી પરવત અને કાન્હાએ લખાવેલી ગ્રંથપ્રતિઓમાં ૩૩ કની પ્રશસ્તિમાં સંડેરના જિનમંદિરને ઉલ્લેખ છે : ૭૧ -માં શહિડાવાસી શ્રેણીઓ ભરાવેલી ધાતુમતિ લેરલના જિનાલયમાં છે : ૨૫૮ ૧૫૭૫ માં નવા બાડમેરના ખાગલમાં શ્રી આદીશ્વરનું શિખર બંધી જિનાલય બાંધવામાં આવ્યું : ૧૮૧ ૧૫૮૧ માં જેસલમેરના કિલ્લામાં આવેલું શ્રી મહાવીર મંદિર બંધાયું એમ “વૃદ્ધરત્નમાલાથી જણાય છે : ૧૭૦ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414