Book Title: Jain Tirth Sarva Sangraha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 338
________________ –ના ભાદરવા સુદિ ૧૦ને સેમવારે શ્રેષ્ઠી નીંબા અને પાએ નાંદિયાના શ્રી મહાવીર જિનાલયમાં સ્તંભ કરાવ્ય એવો લેખ એ મંદિરમાં છે : ૨૪૪ ૧૨૦૨ ને રાજા યશધવલનો શિલાલેખ અજારીની એક વાવમાં છે: ૨૪૧ ૧૨૦૩ ના વૈશાખ સુદિ ૧૨ ને સોમવારના લેખવાળી બે કાયેત્સર્ગસ્થ જિનપ્રતિમાઓ નાણાના જૈન મંદિરમાં છે: ૨૩૨ ૧૨૦૪ માં શ્રીવાદી દેવસૂરિએ ધિમાં શ્રી પાર્શ્વ જિનમંદિર અને આરસણુમાં શ્રીનેમિ જિનમંદિરની પ્રતિષ્ઠા કરી : ૧૫૬ –ને મહાસુદિ ૧૩ ને શુક્રવારે ફધિના જિનમંદિરના કળશ-બ્રજનું આરોપણ કરવામાં આવ્યું : ૧૯૬ –ના લેખવાળું એક તેરણ કુંભારિયાના શ્રીનેમિ જિના લયની ભમતીમાં પડેલા અવશેષમાં છે : ૨૮૭ ૧૨૦૪ થી ૧૨૦૬ સુધીમાં મંત્રી પૃથ્વીપાલે આબુના વિમલ વસહી મંદિરની ઘણીખરી દેરીઓનો જીર્ણોદ્ધાર કરાવ્યો વગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી -મા સૈકામાં એર ગામમાં જૈન વસ્તી સારી હશે એમ લાગે છે : ૨૬૩ –મા સૈકાનું પ્રાચીન ગિરનાર પરનું અંબિકાદેવીનું મંદિર છે : ૧૨૮ -મી શતાબ્દીનો લેખ સેરિસાના ખંડિયેર મંદિરમાંથી મળી આવેલા એક કાઉસગિયા ઉપર હોય એમ જણાય છે : ૭૯ –મી સદીનાં પ્રાચીન પરિકરો અને ગાદીએ રાંતેજના જિનમંદિરના મૂળ ગભારામાં છે : ૭૬ -મા સૈકા પછી મારવાડના રાજકારણમાં મુસ્લિમેના કારણે પલટો આવ્ય : ૧૫૯ ૧૨ થી ૧૪ મી સદીની પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિઓ ઉંઝામાં ભ. કુંથુનાથના મંદિરમાં છે : ૬૬ -મી શતાબ્દીના લેખેવાળી ધાતુમૂર્તિઓ સિરોહીના બીજા શ્રી ઋષભજિનાલયના એક ભયરામાં છે : ૨૪૮ ૧૨ થી ૧૫ મા સૈકા સુધી ધોળકામાં બનેલી ઐતિહાસિક ઘટના એથી અહીં જૈનેની ભારે જાહોજલાલી હોવાનું જણાય છે : ૯૪ ૧૨ થી ૧૭મા સૈકાના લેખો નાના પિશીનાના જિનમંદિરની મૂર્તિઓ ઉપરથી મળે છે : ૯૦ -મા સૈકાની જિનપ્રતિમાઓ નાકોડાના જિનાલયના ભયરામાં છે : ૧૮૪ ૧૨ થી ૧૮ મી સદી સુધીના શિલાલેખે થરાદનાં મંદિરોમાંની મૂર્તિઓ ઉપરથી મળી આવે છે : ૪૧ -મી સદીના લેખે ભિન્નમાલમાં શ્રી પાર્શ્વજિનાલયમાં આવેલી ધાતુપ્રતિમાઓ ઉપર છે : ૧૭૮ -મી સદી સુધીમાં કેટામાં જૈનેતર સ્થાન બનેલાં પણ ઘણું છે : ૨૩૦ ૧૨૦૦ પહેલાંનું નીડાનું જિનમંદિર હોવું જોઈએ : ૨૫૪ ૧૨૦૦ ને શિલાલેખ નીતાડાના જિનાલયના મૂ. ના, ના પરિકરની ગાદી પર છે : ૨૫૩ –માં પૃથ્વીપાલે (મંત્રીએ) ચક્રેશ્વરી દેવીની મૂર્તિ ભરાવી એ લેખ છે : ૨૯ -લગભગ સુધીમાં શ્રીમાલની ઘણી વસ્તી પાટણ અને ગુજરાતના ગામમાં આવી વસી ગઈ : ૫૭ -પછી દ્વારકા વૈષ્ણવ તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું : ૧૩૦ ૧૨૧ ના લેખવાળા ચતુર્વિશતિપદ ધૂળકાના શ્રીસુમતિનાથ મંદિરમાં છે : ૯૫ –ના જેઠ વદિ ૩ ને રવિવારે પાલીના મહાવીરચૈત્યમાં મંત્રી પૃથ્વીપાલ શ્રી અનંતનાથ ભવનું જિનયુગલ કરાવ્યું એ લેખ છે : ૧૭૫ –માં આબુના વિમલવસહીની દશમી દેરીને ઉદ્ધાર શ્રેણી હેમરથ અને દશરથે કરાવ્ય : ૨૯૦ ૧૨૦૮ માં કુમારપાલે વડનગરમાં ભવ્ય કિલ્લો બંધાવ્યા . ૬૩ -ની સાલને લેખ વઢવાણના શ્રી આદિનાથ મંદિરના મુ. ના. ના પરિકર ઉપર છે : ૯૬ –ના કટરા ગામના ખંડિત જિનાલયના શિલાલેખમાં વીરપલ્લી-વીરવાડાના એક શ્રેણીઓ કટરામાં જિનાલય કરાવ્યાનો ઉલ્લેખ છે : ૨૬૭ -માં ડીંડિલા ગામના મૂ. ના. શ્રીમહાવીરની પિપ્પલ ગચ્છીય શ્રીવિજયસિંહરિએ પ્રતિષ્ઠા કરી૨૬૯ ૧૨૦૯ ના મહા વદિ ૧૪ને શનિવારને કુમારપાલ રાજાને શાસનલેખ કિરાડૂના મહાદેવ મંદિરમાં છે : ૧૮૩ ૧૨૧૦ ના ફાગણ સુદિ ૧૧ ના દિવસે શ્રેષ્ઠી સિરિ અને સચ્છિવીએ પ્રતિષ્ઠિત કરાવેલી મૂર્તિ નાદિયાના ઉપશ્રયમાં આવેલા જિનમંદિરમાં છે : ૨૪૪ -ના શ્રાવણ વદિ ૭ ના દિવસે શ્રીવિજયસિંહે ખેડના જિનાલય માટે વાલિગનું શાસન લખી આપ્યું : ૧૮૭ --ના શ્રાવણ વદિ ૭ને એક લેખ જસેલના શ્રી સુપાર્શ્વ નાથ મંદિરમાં આવેલા સભામંડપના એક પાટડા પર છે : ૧૮૬ ૧૨૧૦ થી ૧૨૭૭ ના ગાળામાં શ્રીજિનપતિસૂરિ વિદ્યમાન હતા; જેમણે “તીર્થમાળા’ બનાવી છે : ૮૪ ૧૨૧૧ ને ઘસાઈ ગયેલો લેખ વાકાણુના જિનાલયના એક સ્તંભ ઉપર છે : ૨૨૭ ૧૨૧૨ ના વૈશાખ સુદિ ૩ ને ગુરુવારને લેખ ભિન્નમાલના ગણેશ ચેકમાં આવેલા શ્રી શાંતિજિનાલયના મંડપની ભીંત પર છે : ૧૮૦ Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414