Book Title: Jain Tirth Sarva Sangraha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 341
________________ પર જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૨૪૨ માં રાજા સમરસિંહના આદેશથી ભાં થશેવી સુવર્ણ ગિરિ પરના કુમારવિહારનો ઉદ્ધાર કરાવ્ય : ૧૮૯ –નો લેખ ઝાડેલીની એક વાવમાં છે, તેમાં ધારાવર્ષની રાણી ગીગાદેવીએ એ બંધાવ્યાને ઉલ્લેખ છે : ૨૩૯ –માં પુનિગ આદિ શ્રીવાએ બ્રહ્માણગ૭ના શ્રી મહાવીર મંદિરની ભમતીની દેરીના ગુંબજની પધ્ધશિલા કરાવ્યા વગેરેના ચાર લેખો વરમાણુના જિનાલયમાંથી મળે છે : ૩૦૭ –માં વરમાણમાં શ્રી મહાવીરસ્વામીનું મંદિર બંધાવ્યું હશે એમ શિલાલેખો ઉપરથી જણાય છે : ૩૦૭ –ના જેઠ સુદિ ૧૧ ને શુક્રવારના બે લેખોમાં એર ગામના જિનાલયમાં શ્રેણી યશોધવલે બે કાઉસગિયા ભરાવ્યા, તેમાં એડ ગામનો ઉલ્લેખ હોવાથી ગામ એથીયે પ્રાચીન છે : ૨૬૩ ૧૧૪૭ માં કેરટાના શ્રીષભ જિનાલયની પ્રતિમાઓની પ્રતિષ્ઠા શ્રીવિજયસિંહરિએ કરી : ૨૨૯ -ના મહા સુદિ ૧૦ ને બુધવારનો લેખ ઉથમણુના જિનાલયની દિવાલ પર છે તેમાં ઉથમણ ગામનું નામ આપેલું હોવાથી એ સાલ કરતાંયે ગામ અને મંદિર પ્રાચીન છે : ૨૩૭, ૨૩૮ -ના મહા વદિ અને સોમવારે ખુડાલાનું જિનાલય બન્યું એવી સાબિતી શિલાલેખ આપે છે: ૨૦૫ -માં શ્રેષ્ઠી ધણેસરે તેની ભાર્યા ધરમતી અને દેવધર આદિએ માતાના સ્મારક નિમિત્તે કૂવ કરાવ્યોઃ ૨૩૮ –નો લેખ અજારીના જિનાલયની એક પ્રતિમા ઉપર છે : ૨૪૧ ૧૨૪૪ પહેલાં લાજમાં જૈન મંદિર અવશ્ય હતું ઃ ૨૭૪ ૧૨૪૪ ના મહા સુદિ ૬ ને લેખ લાજના જિનાલયના એક સ્તંભ ઉપર છે, જે એ મંદિરના જીર્ણોદ્ધારનું સુચન કરે છે : ૨૭૪ –ના માઘ સુદિ ૧ ને રવિવારને લેખ સેવાડીના મહાવીર જિનાલયમાં રહેલી સંડેરગચ્છીય શ્રીગુણરત્નસુરિની મૂર્તિ ઉપર છે : ૨૧૧ –ના લેખવાળા એક દાસે જે સાતસણની પાસે આવેલા જૈન મંદિરના ખંડિયેરમાંથી લાવીને નવીન શ્રી શાંતિજિનાલયમાં ગોઠવ્યું છે, તેમાં દેલ્હણ નામના શ્રાવકે પાર્શ્વનાથની દેવકુલિકા કરાવ્યાને ઉલ્લેખ છે : ૩૦૩ ૧૨૪૫ ને શિલાલેખ ગોહલીના જિનમંદિરની ભીંતમાં છે. તેમાં ગોહવલી–ગોહલી ગામના નિર્દેશ હોવાથી આ ગામ અને મંદિર પ્રાચીન છે. ૨૪૫. –માં મંત્રી ધનપાલે આબુના વિમલવસહી મંદિરની દેરીઓને દ્ધાર કરાવ્ય : ૨૯૦ -ના વૈશાખ સુદિ ૧ ને સોમવારે ગોહલીના રહેવાસી રા. રણધવલ અને મુંજલદેવીએ ગોહલીના જિનાલય માટે ઢીંપડા (2) આયા : ૨૪૬ ૧૨૪૬ ના કાર્તિક વદિ ૨ ને લેખ જસેલના શ્રી સુપાર્શ્વનાથ મંદિરમાં આવેલા સભામંડપના એક પાટડા પર છેઃ ૧૮૬ –ના કાર્તિક વદિ ૨ ના દિવસે ખેદ્રીય ગામના શ્રી મહાવીર જિનાલયમાં શ્રેણી સહદેવ અને તેના પુત્ર સેનિગ બે કરાવ્યા : ૧૮૬ ૧૨૪૯, ૧૨પર માં મંત્રી વસ્તુપાલે પિતા આશરાજ સાથે શત્રુંજય અને ગિરનારની યાત્રા કરી : ૧૨૮ ૧૨૫૧ માં શ્રીજિનપતિસુરિ અજમેર પધાર્યા ત્યારે મુસલમાનોના ઉપદ્રવથી બે મહિના કચ્છમાં વ્યતીત કર્યા : ૨૦૩ --ના વાગીણના એક શિલાલેખમાં ર૯ વાગીણના શાંત જિનાલયમાં ઉત્તરંગ કરાવી આપે : ૨૩૯ –ના અષાઢ વદિ ૧૫ ને ગુરુવારનો લેખ ઊથમણના જિનાલયના મંડપની દિવાલના સ્તંભ પર છે : ૨૩૭ ૧૨પર માં સેસલીના જિનાલયના મુ. ના. શ્રી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા થયેલી છે : ૨૧૨ -માં વૃદ્ધદેવસૂરિ કેરટામાં ચાતુર્માસ રહ્યા ત્યારે મંત્રી નાગડ અને તેમના ભાઈ સાલિગને પ્રતિબોધ કર્યો; એમ ઉપદેશતરંગિણી'કાર કહે છે : ૨૨૯ -માં ઝાડલીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી ચુકી અને ત્રિગડાની રચના કરવામાં આવી : ૨૪૦ –ના વૈશાખ સુદિ ૯ ને ગુરુવારે વાગીણના શ્રી શાંતિ જિનાલયને ઉદ્ધાર પં. ધણદેવે કરાવ્ય : ૨૩૯ ૧૨૫૩ માં ગુજરાત ઉપર શાહબુદ્દીન ગોરીએ ચડાઈ કરી ત્યારે તે કાસીંદ્રામાં પરાસ્ત થઈ પાછા વળ્યો હતો : ૨૬૧ --માં કુતબુદ્દીન અબક ગુજરાત પર ચડી આવ્યા ત્યારે ધારાવર્ષની સેના છેવટ સુધી તેની સામે ટક્કર ઝીલી શકી નહિ : ૨૧૬ ૧૨૫૫ ના આ સુદિ ૭ ને બુધવારના ઝાડલીના જિનાલય માંથી મળી આવતા શિલાલેખમાં પરમાર રાજા ધારાવર્ષની રાણી શૃંગારદેવીએ એ મંદિરને અરટ અને વાડી ભેટ કર્યાનું દાનશાસન છે : ૧૫૮, ૨૪૦ -ના ઝાડલીના જિનાલયના લેખમાં દુંદુભિ સ્થળને નિર્દેશ છે : ૨૩૯ -ના કાર્તિક વદિ ૧૧ ને બુધવારનો શિલાલેખ પાટણના અષ્ટાપદ મંદિરમાં છે : ૬૨ ૧૨૫૬ કરતાં પ્રાચીન ખેડબ્રહ્મા હોવું જોઈએ : ૮૬ ૧૨૫૬ નો શિલાલેખ ખેડબ્રહ્માની અદિતિવાવમાં છે : ૮૬ --ની આસપાસ વિજાપુરમાં શ્રેષ્ઠી પેથડે મહાવીર જિનનું મંદિર બંધાવ્યું ઃ ૯૦ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414