________________
વર્ગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી
પર
અહીંના મંદિર માટે બે ખેતરો આપ્યાં અને રે. મહીપાલના પુત્ર સુહાસિંહે મંદિરના તીર્થકર દેવની યાત્રા કરી ૪૦૦ દુશ્મની ભેટ કરી : ૧૫૯, ૨૮૩ -ના હથુંડીના જૈનમંદિરનો શિલાલેખ હાથિઉંડી
ગામમાં શ્રી મહાવીરને સ્પષ્ટ ઉલ્લેખ કરે છે : ૨૦૯ ૧૩૪૬ માં “સ્થાનાંગસૂત્રટીકા’ વિજાપુરમાં તાડપત્ર પર લખાઈ ૯૧
– લેખ સાતસેથી થોડે દૂર પડેલા જૈન મંદિરના ખંડિયેર પાસેના એક પાળિયા ઉપર છે; આથી આ ગામ
એથીયે પ્રાચીન હોવાનું કહી શકાય : ૩૦૩ ૧૩૪૭ નો જૈન શિલાલેખ પાલનપુરની એક મસ્જિદના પ્રવેશ.
દ્વાર ઉપર છે : ૩૪ ૧૩૪૮ ના અષાડ સુદિ ૯ ને મંગળવારને લેખ ધનારીના
શ્રી શાંતિજિનાલયના પાટડા પર છે તેમાં ધારી ગામનો ઉલેખ છે આથી આ ગામ એ સાલથી પ્રાચીન છે : ૨૫૨, ૨૫૩
-માં મોગલસેનાએ સાચેર ઉપર ચડાઈ કરી : ૩૦૫ ૧૩૪૯ ને એક લેખ બ્રાહ્મણવાડાની એક જિનમૂર્તિ ઉપર છે :
२७२
-ના ચિત્ર વદિ ૬ ને રવિવારનો શિલાલેખ પાટણના
પંચાસરા પાર્શ્વનાથ મંદિરમાં છે : ૬૦ ૧૩૫૦ થી ૧૩૭૭ સુધીના વિમલવસહીમાંના મહારાજાઓના
આજ્ઞાપત્રના ચાર લેખોમાં આબુ ઉપર બે મંદિર હોવાને
ઉલ્લેખ છે : ૨૯૨ ૧૩૫૧ નો શિલાલેખ મેત્રાણાના મંદિરના મૂળ ના ની ગાદી
ઉપર છે : ૪૫ -ના લેખવાળી બે કાઉસગિયા પ્રતિમાઓ વરમાણના જિનમંદિરમાં છે, તેમાં બ્રહ્માણગચ્છના મંદિરમાં માહાડગચ્છીય શ્રેષ્ઠી પુનસિંહે એ ભરાવ્યાનો ઉલ્લેખ
છે : ૩૦૭ ૧૩૫ર ના ત્ર સુદ ૨ ને ગુરુવારનો સુરભીલેખ મકારમાં
જેરાજના ચોતરા પાસે છે, તેમાં વિસલદેવ રાજાએ નિયુક્ત કરેલા મંજિગ મંત્રીએ દાણ માફ કર્યાનો ઉલ્લેખ છે : ૩૦૨ -ના વૈશાખ સુદિ ૪ ના દિવસે મંત્રી વીરા અને ભંડારી ગિગન વગેરેએ બાડમેરના શ્રી આદિ જિનાલયને માટે
કેટલાક લાગાએ નાખ્યા : ૧૮૨ ૧૩૫૨, ૧૩૫૬, ૧૩૫૬, ૧૬૯૩ ના લેખે જુના બાડમેરના
ખંડિયેર જિનાલયમાંથી મળી આવે છે : ૧૮૨ *૧૩૫૩ માં અલ્લાઉદ્દીને પાટણને પાધર કર્યું, એ જ સમયે
ભીમપલ્લીનો પણ નાશ થયો : ૩૮ –માં ભગવતીસૂત્ર’ વિજાપુરમાં તાડપત્ર પર લખાયું : ૯૧
–માં પથડે શ્રેષ્ઠીએ વિજાપુરમાં લખાવેલી “ભગવતીસૂત્ર'ની પ્રતિની પ્રશસ્તિમાં સંડેરના વીર જિનમંદિરના
ઉલ્લેખ કરેલ છે : ૭૧ ૧૩૫૩ થી સં. ૧૯૫૬ સુધી કર્ણ વાઘેલ ગુજરાતની ગાદીએ
હત : ૫૯ ૧૩૫૪ ના પિષ વદિ પના લેખવાળી સંભવતઃ શ્રીહેમચંદ્રસૂરિની
મૂર્તિ ઘોઘાના શ્રી નેમિનાથ જિનાલયમાં છે : ૧૧૩ -ના વૈશાખ સુદ ૨ ને સોમવારના લેખવાળી કાઉસગિયા પ્રતિમાઓ તારંગાના મુખ્ય મંદિરમાં છેઃ ૧૫૦ -(ઈ. સ૧૨૯૭)માં અલ્લાઉદ્દીન ખિલજીએ ગુજરાત
સર કર્યું : ૨૮ ૧૩૫૪-૫૫-૫૬ ના પાળિયાઓ ભીલડિયામાં ઊભા છે : ૩૮ ૧૩૫૫ લગભગમાં ભેરોલમાં રૈવતાચલાવતારની પ્રતિષ્ઠા થઇ
હશે : ૪૩ -ના વૈશાખ વદ અને શિલાલેખ ભોરોલના મંદિરમાં અંબિકાની ખંડિત મૂર્તિ ઉપર છે : ૪૩
-સુધી ભરેલનું નામ પીપલગ્રામ પ્રસિદ્ધ હતું : ૪૩ ૧૩૫૬ ના કાર્તિક માસમાં બાડમેરના શ્રી આદિજિનાલયમાં
પડખેની ચોકીઓ સલખણ શ્રેણીઓ કરાવી : ૧૦૨ -ઉત્સુલખાન સારનો નાશ કરવા આવ્યો : ૩૦૫ -કાર્તિક માસમાં બાડમેરના શ્રી આદિજિનાલયમાં મધની
ચેક નાગપાલ શ્રાવકે બનાવી : ૧૮૨ ૧૩૫૭ ના લેખવાળી આચાર્ય મહારાજની ભવ્ય મૂર્તિ ઘોઘાના
શ્રીછરાવલા પાર્શ્વજિનમંદિરમાં છે : ૧૧૩ ૧૩૫૮ ને એક લેખ ગિરનારના મુખ્ય શ્રી નેમિનાથ જિનાલયના
બેયરામાં રહેલી શ્રી નેમિનાથની પ્રતિમા ઉપર છે : ૧૨૨ ૧૩૫૯ માં અંચલગચ્છીય શ્રીઅજિતસિંહરિને સ્વર્ગવાસ
થય : ૫૪ -ના ફાગણ વદિ અને ગુરુવારને એક ગુટક લેખ દિલદરના જિનાલયના મૂળનાયકના પરિકર પર છે : ૨પર -ના વૈશાખ સુદિ ૧૦ને શનિવારે વાગીણુના શ્રી શાંતિજિનાલયના નિભાવ માટે સેલંકી–સમુદાયે મળીને પ્રત્યેક
અરટ દીઠ અમુક લાગાનું દાનશાસન કરી આપ્યું એ
લેખ વાગીણના શ્રી શાંતિજિનાલયમાં છે : ૧૫૯, ૨૩૮ ૧૩૬૦ પહેલાં સંડેરમાં જિનમંદિર હોવાની સાબિતી એક પ્રશ
સ્તિના ઉલ્લેખથી મળી આવે છે : ૭૨ ૧૩૬ ૦ માં એ (સ્તંભન પાર્શ્વનાથની) મૂર્તિ ખંભાતમાં
લાવવામાં આવી : ૧૪ –માં કરણઘેલે પાટણમાં રાજ્ય કરતા હતા, ત્યારે પેથડે એ મૂર્તિઓને સ્થાપન કર્યા પછી શત્રુંજય અને ગિરનારની યાત્રાનો સંઘ કાઢયો : ૭૨
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org