SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી પર અહીંના મંદિર માટે બે ખેતરો આપ્યાં અને રે. મહીપાલના પુત્ર સુહાસિંહે મંદિરના તીર્થકર દેવની યાત્રા કરી ૪૦૦ દુશ્મની ભેટ કરી : ૧૫૯, ૨૮૩ -ના હથુંડીના જૈનમંદિરનો શિલાલેખ હાથિઉંડી ગામમાં શ્રી મહાવીરને સ્પષ્ટ ઉલ્લેખ કરે છે : ૨૦૯ ૧૩૪૬ માં “સ્થાનાંગસૂત્રટીકા’ વિજાપુરમાં તાડપત્ર પર લખાઈ ૯૧ – લેખ સાતસેથી થોડે દૂર પડેલા જૈન મંદિરના ખંડિયેર પાસેના એક પાળિયા ઉપર છે; આથી આ ગામ એથીયે પ્રાચીન હોવાનું કહી શકાય : ૩૦૩ ૧૩૪૭ નો જૈન શિલાલેખ પાલનપુરની એક મસ્જિદના પ્રવેશ. દ્વાર ઉપર છે : ૩૪ ૧૩૪૮ ના અષાડ સુદિ ૯ ને મંગળવારને લેખ ધનારીના શ્રી શાંતિજિનાલયના પાટડા પર છે તેમાં ધારી ગામનો ઉલેખ છે આથી આ ગામ એ સાલથી પ્રાચીન છે : ૨૫૨, ૨૫૩ -માં મોગલસેનાએ સાચેર ઉપર ચડાઈ કરી : ૩૦૫ ૧૩૪૯ ને એક લેખ બ્રાહ્મણવાડાની એક જિનમૂર્તિ ઉપર છે : २७२ -ના ચિત્ર વદિ ૬ ને રવિવારનો શિલાલેખ પાટણના પંચાસરા પાર્શ્વનાથ મંદિરમાં છે : ૬૦ ૧૩૫૦ થી ૧૩૭૭ સુધીના વિમલવસહીમાંના મહારાજાઓના આજ્ઞાપત્રના ચાર લેખોમાં આબુ ઉપર બે મંદિર હોવાને ઉલ્લેખ છે : ૨૯૨ ૧૩૫૧ નો શિલાલેખ મેત્રાણાના મંદિરના મૂળ ના ની ગાદી ઉપર છે : ૪૫ -ના લેખવાળી બે કાઉસગિયા પ્રતિમાઓ વરમાણના જિનમંદિરમાં છે, તેમાં બ્રહ્માણગચ્છના મંદિરમાં માહાડગચ્છીય શ્રેષ્ઠી પુનસિંહે એ ભરાવ્યાનો ઉલ્લેખ છે : ૩૦૭ ૧૩૫ર ના ત્ર સુદ ૨ ને ગુરુવારનો સુરભીલેખ મકારમાં જેરાજના ચોતરા પાસે છે, તેમાં વિસલદેવ રાજાએ નિયુક્ત કરેલા મંજિગ મંત્રીએ દાણ માફ કર્યાનો ઉલ્લેખ છે : ૩૦૨ -ના વૈશાખ સુદિ ૪ ના દિવસે મંત્રી વીરા અને ભંડારી ગિગન વગેરેએ બાડમેરના શ્રી આદિ જિનાલયને માટે કેટલાક લાગાએ નાખ્યા : ૧૮૨ ૧૩૫૨, ૧૩૫૬, ૧૩૫૬, ૧૬૯૩ ના લેખે જુના બાડમેરના ખંડિયેર જિનાલયમાંથી મળી આવે છે : ૧૮૨ *૧૩૫૩ માં અલ્લાઉદ્દીને પાટણને પાધર કર્યું, એ જ સમયે ભીમપલ્લીનો પણ નાશ થયો : ૩૮ –માં ભગવતીસૂત્ર’ વિજાપુરમાં તાડપત્ર પર લખાયું : ૯૧ –માં પથડે શ્રેષ્ઠીએ વિજાપુરમાં લખાવેલી “ભગવતીસૂત્ર'ની પ્રતિની પ્રશસ્તિમાં સંડેરના વીર જિનમંદિરના ઉલ્લેખ કરેલ છે : ૭૧ ૧૩૫૩ થી સં. ૧૯૫૬ સુધી કર્ણ વાઘેલ ગુજરાતની ગાદીએ હત : ૫૯ ૧૩૫૪ ના પિષ વદિ પના લેખવાળી સંભવતઃ શ્રીહેમચંદ્રસૂરિની મૂર્તિ ઘોઘાના શ્રી નેમિનાથ જિનાલયમાં છે : ૧૧૩ -ના વૈશાખ સુદ ૨ ને સોમવારના લેખવાળી કાઉસગિયા પ્રતિમાઓ તારંગાના મુખ્ય મંદિરમાં છેઃ ૧૫૦ -(ઈ. સ૧૨૯૭)માં અલ્લાઉદ્દીન ખિલજીએ ગુજરાત સર કર્યું : ૨૮ ૧૩૫૪-૫૫-૫૬ ના પાળિયાઓ ભીલડિયામાં ઊભા છે : ૩૮ ૧૩૫૫ લગભગમાં ભેરોલમાં રૈવતાચલાવતારની પ્રતિષ્ઠા થઇ હશે : ૪૩ -ના વૈશાખ વદ અને શિલાલેખ ભોરોલના મંદિરમાં અંબિકાની ખંડિત મૂર્તિ ઉપર છે : ૪૩ -સુધી ભરેલનું નામ પીપલગ્રામ પ્રસિદ્ધ હતું : ૪૩ ૧૩૫૬ ના કાર્તિક માસમાં બાડમેરના શ્રી આદિજિનાલયમાં પડખેની ચોકીઓ સલખણ શ્રેણીઓ કરાવી : ૧૦૨ -ઉત્સુલખાન સારનો નાશ કરવા આવ્યો : ૩૦૫ -કાર્તિક માસમાં બાડમેરના શ્રી આદિજિનાલયમાં મધની ચેક નાગપાલ શ્રાવકે બનાવી : ૧૮૨ ૧૩૫૭ ના લેખવાળી આચાર્ય મહારાજની ભવ્ય મૂર્તિ ઘોઘાના શ્રીછરાવલા પાર્શ્વજિનમંદિરમાં છે : ૧૧૩ ૧૩૫૮ ને એક લેખ ગિરનારના મુખ્ય શ્રી નેમિનાથ જિનાલયના બેયરામાં રહેલી શ્રી નેમિનાથની પ્રતિમા ઉપર છે : ૧૨૨ ૧૩૫૯ માં અંચલગચ્છીય શ્રીઅજિતસિંહરિને સ્વર્ગવાસ થય : ૫૪ -ના ફાગણ વદિ અને ગુરુવારને એક ગુટક લેખ દિલદરના જિનાલયના મૂળનાયકના પરિકર પર છે : ૨પર -ના વૈશાખ સુદિ ૧૦ને શનિવારે વાગીણુના શ્રી શાંતિજિનાલયના નિભાવ માટે સેલંકી–સમુદાયે મળીને પ્રત્યેક અરટ દીઠ અમુક લાગાનું દાનશાસન કરી આપ્યું એ લેખ વાગીણના શ્રી શાંતિજિનાલયમાં છે : ૧૫૯, ૨૩૮ ૧૩૬૦ પહેલાં સંડેરમાં જિનમંદિર હોવાની સાબિતી એક પ્રશ સ્તિના ઉલ્લેખથી મળી આવે છે : ૭૨ ૧૩૬ ૦ માં એ (સ્તંભન પાર્શ્વનાથની) મૂર્તિ ખંભાતમાં લાવવામાં આવી : ૧૪ –માં કરણઘેલે પાટણમાં રાજ્ય કરતા હતા, ત્યારે પેથડે એ મૂર્તિઓને સ્થાપન કર્યા પછી શત્રુંજય અને ગિરનારની યાત્રાનો સંઘ કાઢયો : ૭૨ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy