SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ જૈન તીર્થ સર્વસંગ્રહ ૫ માં અજિતનાથ પાર્શ્વનાથ -માં શ્રેષ્ઠી પેથડે એક જિનમતિને કર્ણોદ્ધાર કરાવી પિતાના ઘર-દેરાસરમાં સ્થાપન કરી : ૭૨ –ના અષાઢ સુદિ ૯ને સોમવારને લેખ પાવઠાની જમીનમાંથી મળી આવેલી મૂર્તિ ઉપર છે : ૨૩૭ ૧૩૬૧ માં શ્રીમેરતંગસૂરિએ રચેલા “પ્રબંધચિંતામણિમાં પ્રભાસ પાટણમાં શ્રી ચંદ્રપ્રભુ અને કુમારપાલે બંધાવેલા અષ્ટાપદના મંદિરનો પણ ઉલ્લેખ કર્યો છે ઃ ૧૩૪ -માં અલ્લાઉદ્દીન ખિલજી સ્વયં સાર ઉપર ચડી આવ્યો : ૩૦૫ ૧૩૬૫ માં ઉકેશવંશીય શ્રેણી જેસલે ખંભાતમાં એક પૌષધશાળા સહિત શ્રી અજિતનાથ ભગવાનનું વિશાળ મંદિર બંધાવ્યું એવો શિલાલેખ ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં છે: ૧૫ ૧૩૬૭ (૭૭)ને એક સુરભીલેખ મહારમાં આવેલા સુરભી લેખની પાસેના મકાનમાં છે, તેમાં સરતાણજી મડાહડ વગેરે નામ કોતરેલાં છે : ૩૦૨ ૧૩૬૮ માં માંડવ્યપુરના રહીશ ગોસલના પુત્ર ધનસિંહ અને તેના પુત્રો વીજી આદિ છ ભાઈઓ અને ગોસાના ભાઈ ભીમાના પુત્ર મહણસિંહ, તેના પુત્ર લાલિગ વગેરે ત્રણ ભાઈ ઓએ મળીને આબુના વિમલવસહી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્ય : ૧૬ ૩ -માં અલ્લાઉદ્દીન ખિલજી આબુ ઉપર આવ્યો ત્યારે તેણે વિમલવસહી અને લુણવસહી મંદિરના અસલના કળામય ભાગોને તોડી પાડ્યા : ૨૮૯, ૨૯૦, ૨૯૨ –માં અલ્લાઉદ્દીનના સૈન્ય કાહનદેવને મારી જાલેર સર કર્યું : ૩૦૦ –માં જીરાવલનું શ્રી પાર્શ્વજિનાલય મુસલમાનોનાં ધાડાંથી ઘેરાયું અને મંદિરને નુકસાન પહોંચ્યું : ૨૯૯ ૧૩૬૯ માં શત્રુંજય ઉપર જાવડશાહે સ્થાપન કરેલા બિંબને સ્વેચ્છાએ નાશ કર્યો : ૧૦૧ ૧૩૭૦ ની આસપાસ નવું પાટણ વસ્યું હોવું જોઈએ એવું ૫. કલ્યાણુવિજયજીનું પ્રામાણિક સંશોધન છે : ૫૯ ૧૩૭૧ માં શત્રુજ્ય તીર્થના ઉદ્ધારક સંઘપતિ દેસલશાહના પુત્ર સમરાશાહ પાટણમાં વસતા હતા : ૫૯ -માં પાટણના ઓશવાળ શ્રેણી સમરસિંહે શત્રુંજયનો ઉદ્ધાર કરાવ્યો : ૧૦૪, ૧૮૩ -માં રચાયેલા ઉપકેશગચ્છર્ચારિત’માં શ્રીરત્નપ્રભસૂરિએ વી. નિસં. ૭માં કારમાં પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ છે. ર૨૮ –ના જેઠ વદિ ૧ના દિવસે જાલેરમાં શ્રીજિનચંદ્રની વિદ્યમાનતામાં દીક્ષા અને માલાપણાદિ ઉત્સવ થયા? ' ૧૯ ૧૩૭૩ અને સં. ૧૮૮૯ વચ્ચેની કઈ સાલમાં આબુ ઉપરનું પિત્તલહર મંદિર બંધાયું હોવું જોઈએ : ૨૯૨ ૧૩૭૬ માં રાણા માલદેવની વિનાતથી શ્રીજિનચંદ્રસૂરિ મેડતામાં પધાર્યા : ૧૯૭ ૧૩૭૭ માં પાટણમાં ભીષણ દુષ્કાળ પડ્યો : ૫૯ ૧૩૭૭ થી ૧૩૮૨ (ઈ. સ. ૧૩૨૦ થી ૧૩ર ૫) ગયાસુદ્દીન રાજકાળ હતા : ૨૮ ૧૩૭૮ (સને ૧૩૨૧ હી. સ. ૭૨૧) ને શિલાલેખ ભરૂચની જુમ્મા મસ્જિદમાં છે : ૨૮ –માં આબુ ઉપરના વિમલવસહી પ્રાસાદનો દ્ધાર કરવામાં આવ્યો : ૨૮૯ -માં શ્રેષ્ઠી પેથડે આબુ ઉપર આવેલા લૂણવસહી મંદિરને ઉદ્ધાર કરાવ્ય : ૨૯૨ –ના જેઠ વદિ ૯ને સોમવારે મંડેરવાસી વીજડ અને લાલિગ વગેરે નવ ભાઈઓએ આબુના વિમલવસહી, મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્ય : ૨૦૦ ૧૩૭૯ ના વર્ષ પહેલાંના કોઈ વર્ષમાં આધુનિક પાટણ વસી ગયું હોવું જોઈએ : ૫૯ ૧૩૭૯ અને ૧૩૮૧ ની સાલમાં પાટણના ખરતરગચ્છ સંબંધી વિધિચૈત્યમાં જિનબિંબો અને આચાર્ય મૂર્તિની પ્રતિષ્ઠા થયેલી છે : ૫૯ ૧૩૮૧ માં તળાજામાં જૈન મંદિર હતું એવો પુરાવો સાંપડે છે : ૧૧૦ –માં પાટણના એક મંદિરના પ્રતિષ્ઠામહોત્સવમાં મહુવાના. શ્રેણીઓ હાજર હતા : ૧૧૧ ૧૩૮૨ (સને ૧૯૨૫)માં મહમદ અલખુતમારીએ ખંભાતમાં, જામી મરજદ બંધાવી : ૧૭. ૧૩૮૫ સુધીમાં રચાયેલા પ્રાચીન કમાંથી ઉદ્ધાર કરીને શ્રીજિનપ્રભસૂરિએ “શત્રુંજયક૯પમાં તે સમય સુધીની વિગતો નોંધી છે : ૧૦૧ ૧૩૮૬ થી ૧૭૬ ૮ સુધીના લેખો વાસાના જિનમંદિરમાં રહેલી ધાતુપ્રતિમાઓ ઉપરથી મળી આવે છે : ૨૫૮ ૧૩૮૭ માં શ્રીરનશેખરસૂરિએ પ્રાકૃત થાશ્રયત્તિ-પ્રશસ્તિ” બનાવી : ૧૯૭ ૧૩૮૯ માં શ્રીજિનપ્રભસૂરિએ “વિવિધતીર્થકલ્પ'ની રચના પૂર્ણ કરી : ૧૭ -માં રચાયેલા વિવિધતીર્થકલ્પ'માં સેરિસાના જિન મંદિરની મૂર્તિઓ વિશે આખ્યાયિકા નેધેલી છે : ૭૮ -ના ફાગણ સુદિ ૮ના રોજના લેખવાળા મુંદસ્થલના મહાવીર મંદિર માટે બનાવેલ એક જ જેડીના બે મનહર કાઉસગિયા આબુના લૂણુવસહીના ગૂઢમંડપમાં છે : ૨૮૦ ૧૯૦ -પછી જાલેરમાં જુદા જુદા અમલ સમયે જેનોની ધાર્મિક પ્રવૃત્તિઓ બંધ પડી હોય અને વસ્તી ઓછી થઈ હોય એમ લાગે છે : ૧૯૧ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy