________________
પર
જૈન તીર્થ સર્વસંગ્રહ
૧૨૪૨ માં રાજા સમરસિંહના આદેશથી ભાં થશેવી સુવર્ણ
ગિરિ પરના કુમારવિહારનો ઉદ્ધાર કરાવ્ય : ૧૮૯ –નો લેખ ઝાડેલીની એક વાવમાં છે, તેમાં ધારાવર્ષની રાણી ગીગાદેવીએ એ બંધાવ્યાને ઉલ્લેખ છે : ૨૩૯ –માં પુનિગ આદિ શ્રીવાએ બ્રહ્માણગ૭ના શ્રી મહાવીર મંદિરની ભમતીની દેરીના ગુંબજની પધ્ધશિલા કરાવ્યા વગેરેના ચાર લેખો વરમાણુના જિનાલયમાંથી મળે છે : ૩૦૭ –માં વરમાણમાં શ્રી મહાવીરસ્વામીનું મંદિર બંધાવ્યું હશે એમ શિલાલેખો ઉપરથી જણાય છે : ૩૦૭ –ના જેઠ સુદિ ૧૧ ને શુક્રવારના બે લેખોમાં એર ગામના જિનાલયમાં શ્રેણી યશોધવલે બે કાઉસગિયા ભરાવ્યા, તેમાં એડ ગામનો ઉલ્લેખ હોવાથી ગામ
એથીયે પ્રાચીન છે : ૨૬૩ ૧૧૪૭ માં કેરટાના શ્રીષભ જિનાલયની પ્રતિમાઓની પ્રતિષ્ઠા
શ્રીવિજયસિંહરિએ કરી : ૨૨૯ -ના મહા સુદિ ૧૦ ને બુધવારનો લેખ ઉથમણુના જિનાલયની દિવાલ પર છે તેમાં ઉથમણ ગામનું નામ આપેલું હોવાથી એ સાલ કરતાંયે ગામ અને મંદિર પ્રાચીન છે : ૨૩૭, ૨૩૮ -ના મહા વદિ અને સોમવારે ખુડાલાનું જિનાલય બન્યું એવી સાબિતી શિલાલેખ આપે છે: ૨૦૫ -માં શ્રેષ્ઠી ધણેસરે તેની ભાર્યા ધરમતી અને દેવધર આદિએ માતાના સ્મારક નિમિત્તે કૂવ કરાવ્યોઃ ૨૩૮ –નો લેખ અજારીના જિનાલયની એક પ્રતિમા ઉપર
છે : ૨૪૧ ૧૨૪૪ પહેલાં લાજમાં જૈન મંદિર અવશ્ય હતું ઃ ૨૭૪ ૧૨૪૪ ના મહા સુદિ ૬ ને લેખ લાજના જિનાલયના
એક સ્તંભ ઉપર છે, જે એ મંદિરના જીર્ણોદ્ધારનું સુચન કરે છે : ૨૭૪ –ના માઘ સુદિ ૧ ને રવિવારને લેખ સેવાડીના મહાવીર જિનાલયમાં રહેલી સંડેરગચ્છીય શ્રીગુણરત્નસુરિની મૂર્તિ ઉપર છે : ૨૧૧ –ના લેખવાળા એક દાસે જે સાતસણની પાસે આવેલા જૈન મંદિરના ખંડિયેરમાંથી લાવીને નવીન શ્રી શાંતિજિનાલયમાં ગોઠવ્યું છે, તેમાં દેલ્હણ નામના શ્રાવકે પાર્શ્વનાથની દેવકુલિકા કરાવ્યાને ઉલ્લેખ છે :
૩૦૩ ૧૨૪૫ ને શિલાલેખ ગોહલીના જિનમંદિરની ભીંતમાં છે.
તેમાં ગોહવલી–ગોહલી ગામના નિર્દેશ હોવાથી આ ગામ અને મંદિર પ્રાચીન છે. ૨૪૫. –માં મંત્રી ધનપાલે આબુના વિમલવસહી મંદિરની દેરીઓને દ્ધાર કરાવ્ય : ૨૯૦
-ના વૈશાખ સુદિ ૧ ને સોમવારે ગોહલીના રહેવાસી રા. રણધવલ અને મુંજલદેવીએ ગોહલીના જિનાલય
માટે ઢીંપડા (2) આયા : ૨૪૬ ૧૨૪૬ ના કાર્તિક વદિ ૨ ને લેખ જસેલના શ્રી સુપાર્શ્વનાથ
મંદિરમાં આવેલા સભામંડપના એક પાટડા પર છેઃ ૧૮૬ –ના કાર્તિક વદિ ૨ ના દિવસે ખેદ્રીય ગામના શ્રી મહાવીર જિનાલયમાં શ્રેણી સહદેવ અને તેના પુત્ર
સેનિગ બે કરાવ્યા : ૧૮૬ ૧૨૪૯, ૧૨પર માં મંત્રી વસ્તુપાલે પિતા આશરાજ સાથે
શત્રુંજય અને ગિરનારની યાત્રા કરી : ૧૨૮ ૧૨૫૧ માં શ્રીજિનપતિસુરિ અજમેર પધાર્યા ત્યારે મુસલમાનોના
ઉપદ્રવથી બે મહિના કચ્છમાં વ્યતીત કર્યા : ૨૦૩ --ના વાગીણના એક શિલાલેખમાં ર૯ વાગીણના શાંત જિનાલયમાં ઉત્તરંગ કરાવી આપે : ૨૩૯ –ના અષાઢ વદિ ૧૫ ને ગુરુવારનો લેખ ઊથમણના
જિનાલયના મંડપની દિવાલના સ્તંભ પર છે : ૨૩૭ ૧૨પર માં સેસલીના જિનાલયના મુ. ના. શ્રી પાર્શ્વનાથની
પ્રતિષ્ઠા થયેલી છે : ૨૧૨ -માં વૃદ્ધદેવસૂરિ કેરટામાં ચાતુર્માસ રહ્યા ત્યારે મંત્રી નાગડ અને તેમના ભાઈ સાલિગને પ્રતિબોધ કર્યો; એમ ઉપદેશતરંગિણી'કાર કહે છે : ૨૨૯ -માં ઝાડલીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી ચુકી અને ત્રિગડાની રચના કરવામાં આવી : ૨૪૦ –ના વૈશાખ સુદિ ૯ ને ગુરુવારે વાગીણના શ્રી શાંતિ
જિનાલયને ઉદ્ધાર પં. ધણદેવે કરાવ્ય : ૨૩૯ ૧૨૫૩ માં ગુજરાત ઉપર શાહબુદ્દીન ગોરીએ ચડાઈ કરી ત્યારે
તે કાસીંદ્રામાં પરાસ્ત થઈ પાછા વળ્યો હતો : ૨૬૧ --માં કુતબુદ્દીન અબક ગુજરાત પર ચડી આવ્યા ત્યારે ધારાવર્ષની સેના છેવટ સુધી તેની સામે ટક્કર ઝીલી
શકી નહિ : ૨૧૬ ૧૨૫૫ ના આ સુદિ ૭ ને બુધવારના ઝાડલીના જિનાલય
માંથી મળી આવતા શિલાલેખમાં પરમાર રાજા ધારાવર્ષની રાણી શૃંગારદેવીએ એ મંદિરને અરટ અને વાડી ભેટ કર્યાનું દાનશાસન છે : ૧૫૮, ૨૪૦ -ના ઝાડલીના જિનાલયના લેખમાં દુંદુભિ સ્થળને નિર્દેશ છે : ૨૩૯ -ના કાર્તિક વદિ ૧૧ ને બુધવારનો શિલાલેખ પાટણના
અષ્ટાપદ મંદિરમાં છે : ૬૨ ૧૨૫૬ કરતાં પ્રાચીન ખેડબ્રહ્મા હોવું જોઈએ : ૮૬ ૧૨૫૬ નો શિલાલેખ ખેડબ્રહ્માની અદિતિવાવમાં છે : ૮૬
--ની આસપાસ વિજાપુરમાં શ્રેષ્ઠી પેથડે મહાવીર જિનનું મંદિર બંધાવ્યું ઃ ૯૦
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org