SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ ૧ : ઘટનાઓની સલવાર સૂચી પર૩ –માં બહડદેવે પિતાના પિતા વીજલદેવના નામે વિજાપુર વસાવ્યું : ૯૦ --માં વિજાપુર વસ્યાની હકીકત સુતરાં જીર્ણોદ્ધારની સિદ્ધ થાય છે : ૯૧ ૧૨૫૭ ના લેખવાળી આગમગીય શ્રીહેમચંદ્રસૂરિની મૂર્તિ મહેસાણાના શુકલવાડામાં આવેલા શ્રીસુમતિનાથના દેરાસરમાં છે : ૬ ૮ -ના આષાઢ વદિ ૯ ના રોજની જંબકસુત મહં. શ્રી શાંતિ ગૃહસ્થની મૂર્તિ મહેસાણાની મનમોહન પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાં છે : ૬૭ ૧૨૫૯ ને લેખ મડાના જિનાલયમાં રહેલી એક મૂર્તિ ઉપર છે : ૩૦૧ ૧૨૬૧ પહેલાં ભોરોલમાં કાઈ બીજું જિનમંદિર બંધાયેલું હોવું જોઈએ : ૪૩ ૧૨૬૧ ના જેઠ સુદ ૨ ને રવિવારને શિલાલેખ બેરલના મંદિરમાંના એક ખંડિત પરિકર ઉપર છે : ૪૩ -ને લેખ વાસાના સૂર્યનારાયણ મંદિરમાંથી મળી આવ્યો છે, તેથી વાસા ગામ આ સાલથી પ્રાચીન જણાય છે : ૨૫૭ ૧૨૯૪ ના શિલાલેખે વાગીણુના શાંતિજિનાલયમાંથી મળી આવે છે : ૨૩૯ ૧૨૬૫ પહેલાં વેલાર ગામ અને ત્યાંનું જૈન મંદિર બનેલું હોય એમ શિલાલેખથી જણાય છે : ૨૬૫ -ને શિલાલેખ વેલારના જિનાલયની નવકીના સ્તંભ. ઉપર છે; તેમાં વિધિલાટ-વેવારને ઉલેખ ૧૨૭૦ કે ૧૩૧૬ લગભગમાં મંડલીક રાજાએ ગિરનાર પરના શ્રીનેમિનાથ ભનો પ્રાસાદસુવર્ણના પતરાથી મઢાવ્યો એવો શિલાલેખમાં ઉલ્લેખ છે : ૧૨૧ ૧૨૭૪ ના ફાગણ સુદિ ૫ ને ગુરુવારના રોજ શ્રીકસૂરિએ પાલનપુરમાં પ્રહ્માદન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી, એ લેખ મુ. ના.ની પ્રતિમા ઉપર છે : ૩૩ –ના જેઠ વદિ ને મંગળવારના લેખવાળે નંદીશ્વર પટ્ટ નાણાના જિનાલયમાં છે : ૨૩૧ ૧૨૭૫ માં શ્રી સોમરિએ વડાલીમાં શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ પ્રતિષ્ઠિત કરી એવો લેખ છે, એથી એ સંવત કરતાંયે વડાલી પ્રાચીન હોવું જોઈએ : ૮૭, ૮૮ -માં બનાવેલી કુંજરાપદ્રીયગ૭ના શ્રી શાંતિસૂરિની મૃતિ ગિરનારના મુખ્ય શ્રી નેમિનાથ મંદિરના મંડપમાં છે : ૧૨૨ ૧૨૭૬. માં ધોળકાના વીરધવલ રાજાએ વસ્તુપાલ-તેજપાલને મંત્રીપદે નિયુક્ત કર્યો : ૯૪ ૧૨૭૭ માં મહામાત્ય વસ્તુપાલ અહીં (ખંભાત)નો દંડનાયક નિમાયો : ૧૫ –માં વસ્તુપાલે સંઘપતિ બનીને પોતાના પરિવાર સાથે શત્રુંજય અને ગિરનારની યાત્રાઓ કરી = ૧૨૮ ૧૨૭૮ માં ગિરનારનાં દેવાલય સમરાવ્યાં એવો લેખ ગિરનારના મુખ્ય શ્રી નેમિનાથ જિનાલયના થાંભલા પર છે : ૧૨૧ ૧૨૮૦ માં પાટણમાં શ્રીનેમિચંદ્ર પૌષધશાળા વિદ્યમાન હતીઃ ૫૭ -માં વસ્તુપાલ-તેજપાલે વિજાપુરના ચિંતામણિ પાર્થ નાથના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્ય : ૯૧ –માં આલમશાહે નાકડા ઉપર ચડાઈ કરી નગરને ભાંગી નાખ્યું : ૧૮૩ ૧૨૮૧ નો લેખ મોટા પિોશીનાના શાંતિજિનાલયના મૂળનાયક ઉપર છે : ૮૯ ૧૨૮૩ માં અંચલગચ્છીય શ્રીસહપ્રભસૂરિ વિજાપુરમાં જગ્યા હતા : ૯૧ ૧૨૮૩, ૧૨૮૪, ૧૨૮૬, ૧૨૮૭, ૧૨૮૮, ૧૨૮૯ માં મળીને સાત યાત્રાઓ મંત્રી વસ્તુપાલે પરિવાર સહિત કરી : ૧૨૮ ૧૨૮૪ ના વસ્તુપાલ-તેજપાલના દાદાના લેખવાળી એક આરસ ખુબી પાટણમાં ડે. પંડ્યાના અભ્યાસગૃહમાં છે. દર –ના બે શિલાલેખે પાટણના જૂના કાલિકાના મંદિરમાં છે : ૬૨ -ના ફાગણ સુદિ ૨ ને રવિવારને લેખ તારંગાના મુખ્ય મંદિરના ગવાક્ષોમાં છે : ૧૪૮ ૧૨૮૫ પહેલાંનું જમણુપુર ગામ જણાય છે : ૪૬ ૧૨૮૫ ને જેન શિલાલેખ પાલનપુરની એક મસ્જિદના થાંભલા ઉપર છે : ૩૪ -ના સાતેક લેખે વેલારના જિનાલયમાંથી મળે છેઃ ૨૬૫ --ના ફાગણ વદિ ૭ ને ગુરુવારે શ્રેણી ગોસ્યા અને રામે વિલારના જિનમંદિરને રંગમંડપ કરાવ્ય : ૨૬૫ –ના જેઠ સુદિ ૧૧ ના દિવસે સુવર્ણગિરિના કુમાર વિહાર ઉપર વજ-દંડની પ્રતિષ્ઠા થઈ : ૧૮૮ ૧ર૬૮ ના દિવાળીના દિવસે સુવર્ણગિરિ પરના કુમારવિહારના પ્રેક્ષામંડપમાં સુવર્ણ કળશ આદિની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૧૮૯ -ના અષાઢ વદિ ૨ ના રોજ એક લેખ દીયાણુના જિનમંદિરની નવચોકીમાં રહેલી જિનમાતૃ વીશીના આરસપટ ઉપર છે : ૨૫૫ ૧૨૬૯ ના મહા વદ ૩ ને શનિવારે શ્રેષ્ઠી સહાએ અજારીના જિનાલયમાં રહેલી સરસ્વતી દેવીનું બિંબ ભરાવ્યું એ તેના ઉપર લેખ છે : ૨૪૨ ૧૨૭૦ માં શેઠ જગડુશાહના પિતા સેલ્ટા કંથકોટથી ભદ્રેશ્વરમાં રહેવા ગયા : ૧૪૬ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy