________________
પ૨૪
જૈન તીર્થ સર્વસંગ્રહ
-નો લેખ લીંચ ગામના દેરાસરની ધાતુપ્રતિમા ઉપર છે, તેમાં જામણુકીયગ૭ને ઉલ્લેખ જમણપુરને નિર્દેશ
- એક લેખ સેરિસાના પરિકરના ગાદીના બે ટુકડાઓ પૈકી એક ટુકડા ઉપર છે : ૭૯ -માં વિજાપુરમાં શ્રીજગચંદ્રસુરિ અને શ્રીદેવભદ્રસૂરિએ
ચૈત્રવાલગચ્છના શ્રીભુવનચંદ્રસૂરિ સાથે ક્રિોદ્ધાર કર્યો ઃ ૯૧ ૧૨૮૬ ની આસપાસ શ્રીવસ્તુપાલ-તેજપાલે શંખેશ્વરના મંદિરના - બીજો જીર્ણોદ્ધાર કરાવ્યું હશે : ૪૯ ૧૨૮૭ માં વામનાચાર્યનું લિંગાનુશાસન' વિજાપુરમાં તાડપત્ર
પર લખાયું : ૯૧ - એક લેખ મડારમાં મારદેવીના મંદિરની પાસે આવેલા એક પથ્થર ઉપર છે : ૩૦૨ -ના મડાગામના શિલાલેખમાં મડાહડ ગામનો ઉલ્લેખ કરે છે તેથી એ ગામ એથીયે પ્રાચીન છે : ૩૦૧ -ના ચૈત્ર વદિ ૩ (ગુજરાતી ફાગણ વદિ 8ને રવિવારે આબુ ઉપર આવેલા લૂણવસહીની પ્રતિષ્ઠા નાગેન્દ્રગથ્વીય શ્રીવિજયસેનસૂરિએ કરી: ૨૯૧ -ને આબુના લૂણવસહી મંદિરના શિલાલેખથી જણાય છે કે, ચંદ્રાવતીના પરમાર રાજા સેમદેવ અને તેના પાટવીકુંવર કાન્હડદેવે લુણવસહી મંદિરના નિભાવ માટે ડબાણી ગામ સુદા માટે ભેટ કર્યું હતું : ૧૫૮ -ના આબુના લુણવસહીના વ્યવસ્થાલેખમાં ઉંબરણીના શ્રાવકાએ વર્ષગાંઠને મહોત્સવ ઉજવવાનો નિર્દેશ છે; આથી ઠેઠ તેરમા સૈકામાં ઉંબરણીમાં જેનેની વસ્તી હેવાનું જણાય છે : ૨૭૮ -ના આબુના લૂણવસહીના વ્યવસ્થાલેખમાં ચંદ્રાવતીના શ્રાવકસમુદાયે વર્ષગાંઠને પ્રથમ દિવસ ઉજવવાનો ઉલ્લેખ કર્યો છે : ૨૭૯ -ના આબુના લુણવસહી મંદિરના વ્યવસ્થાલેખમાં મૂંગથલાના શ્રાવકોએ એ મંદિરના અઠ્ઠાઈ મહોત્સવને એક દિવસ ઉજવે એ ઉલ્લેખ હેવાથી એ સમયે અહીં જેન વસ્તી સારી હોવી જોઈએ : ૨૭૯ –ના આબુના લુણવસહીના વ્યવસ્થાલેખમાં ત્યાંના અઠ્ઠાઈ મહોત્સવને છઠ્ઠો દિવસ હણુદ્રાના શ્રીધે ઉજવ, આથી એ સમયે ત્યાં જેની વસ્તી સારી હશે એમ લાગે છે : ૨૯૬ -ના આબુના વસહીના વ્યવસ્થાલેખમાં સાહિલવાડાસેલવાડાના શ્રાવકેએ એ મંદિરને ઉત્સવ ઉજવવાને ઉલ્લેખ કર્યો છે : ૨૯૮ -ના આબુના લુણવસહી મંદિરના વ્યવસ્થાલેખમાં એ મંદિરના અડ્ડાઈ મહોત્સવને એક દિવસ મડારના શ્રાવકોએ ઉજવે એવો ઉલ્લેખ છે, આથી એ સમયે મડામાં જેન વસ્તી સારી હોવી જોઈએ : ૩૦૧
-ને આબુના લુણવસહીના વ્યવસ્થાલેખમાં વરમાણુના શ્રાવકાએ એ મંદિરને ઉત્સવ ફેજવવાનો ઉલ્લેખ છે; આથી એ સમયે આ ગામમાં જેનોની વસ્તી ઠીક હશે એમ જણાય છે : ૩૦૭ -ના આબુના લુણવસહી મંદિરના વ્યવસ્થાલેખમાં ડબાણીના શ્રાવકોએ એ મંદિરના અડ્ડાઈમહેત્સવને એક દિવસ ઉજવવો એવો ઉલ્લેખ છે, તેથી એ સમયે ડબાણીમાં જેનોની સારી વસ્તી હશે એમ જણાય છેઃ ૩૦૮ -ના આબુના લુણવસહી મંદિરના વ્યવસ્થાલેખમાં ધવલીના શ્રાવકોએ એ મંદિરના અટ્ટાઈમહોત્સવનો એક દિવસ ઉજવવો એ ઉલ્લેખ છે, આથી એ સમયે ધવલીમાં
શ્રાવાની સારી વસ્તી હશે એમ જણાય છે : ૩૦૮ ૧૨૮૭–૧૨૮૮ માં વસ્તુપાલ-તેજપાલે આબુ અને ગિરનાર વગેરે
સ્થળામાં કળામય મંદિર બંધાવ્યાં : ૬ ૧૨૮૭ (૫૭) નો લેખ વાજનવાળામાં આવેલા ખંડિત જૈન
મંદિરના દરવાજાની બહારના એક સુરતીના પથ્થર પર
છે: ૨૮૨ ૨૮૭ થી ૧૨૯૩ સુધીમાં આબુ ઉપરના લૂણસીની બધી
દેરીઓની પ્રતિષ્ઠા થયેલી છે : ૨૯૨ ૨૮૮ ના કુલ ૬ શિલાલેખ ગિરનાર પર વસ્તુપાલ-તેજપાલની
ટૂંકામાં આવેલાં મંદિરમાં છે : ૧૨૫ -માં વસ્તુપાલે ગિરનાર પરનાં મંદિર બંધાવ્યાં : ૧૨૭ -માં મહામાત્ય શ્રીવાસ્તુપાલ-તેજપાલે લુણિગવસહી પ્રાસાદ આબુમાં બંધાવ્યો : ૨૮૮ --માં મંત્રી વસ્તુપાલ-તેજપાલે ગિરનારમાં સત્યપુરીયાવતાર
નામક મંદિરની સ્થાપના કરી : ૩૦૫ ૧૨૮૯ ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારના લેખવાળી પ્રતિમા
રામસેનના મંદિરમાં છે : ૪૦ ૧૨૯૦, ૧૨૯૧, ૧૨૯૩ માં વસ્તુપાલ શત્રુંજય અને ગિરનારની
યાત્રાઓ વિસ્તારથી કરી : ૧૨૮ ૧૨૯૨ માં શ્રીમલયગિરિકૃત “નંદીટીકા’ વિજાપુરમાં તાડપત્ર પર
લખાઈ : ૯૧ -માં આબુ ઉપર થયેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં ૮૪ રાણાઓ, ૧૨ મંડલિકા, ૪ મહાધર, અને ૮૪ મટી જ્ઞાતિઓની સભામાં મંત્રી યશવીરે લુણિયવસતિની ૧૪ ભૂલો
બતાવી : ૧૯૦ ૧૨૯૪ ની સાલની એક ગૃહસ્થતિ સિદ્ધપુરના શ્રી મહાવીર
સ્વામીના મંદિરમાં છે : ૬૭ ૧૨૯૫ માં ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’–તૃતીય પર્વ વિજાપુરમાં,
તાડપત્ર પર લખાયું : ૯૧ -માં શ્રી અજિતપ્રભગણિએ ધર્મરત્ન–શ્રાવકાચાર' વિજાપુરમાં તાડપત્ર પર લખે : ૯૧
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org