________________
૧૧૪
જૈન તીર્થ સર્વસંગ્રહ
૧૦૭૮ થી ૧૧૧૦ સુધી ગુજરાતનો અમલ કરનારા ગૂર્જરનરેશ
ભીમદેવના મંત્રી વિમલશાહ હતા : ૨૮૮ ૧૦૮૦ (ઈ. સ. ૧૦૨૪) માં મહમ્મદ ગિઝનીએ સોમનાથ
મંદિરનો ધ્વંસ કર્યો : ૧૩૪ -માં ગિજનીપતિ શ્લેચ્છરાજાએ ગુજરાતમાં વિનાશ વેર્યો ત્યાં સુધી કવીશ્વર ધનપાલ હયાત હતા : ટિ. ૩૦૪ –માં શ્રીબુદ્ધિસાગરસૂરિએ બુદ્ધિસાગર’ નામના વ્યાકરણની રચના કરી : ટિ૧૮૮ -શ્રીજિનેશ્વરસૂરિએ જાલેરમાં “અષ્ટકસંગ્રહ' ઉપર ટીકા
રચીઃ ટિo : ૧૮૮ ૧૦૮૧ થીયે પ્રાચીન કાટાનું તીર્થમંદિર હોવું જોઈએ: ૨૨૮ ૧૦૮૧ માં ધનપાલ કવીશ્વરે રચેલા “સત્યપુરમંડન-મહાવીર
ત્સાહમાં ચંદ્રાવતીના વંસની હકીકત અને કારાના
તીર્થમંદિરનો ઉલ્લેખ કર્યો છે : ૨૨૮, ૨૭૮ ૧૦૮૨ માં ભાટી દેવરાજે દેવગઢમાંથી પોતાની રાજધાની
લેવામાં બદલી : ૧૭૧ ૧૦૮૪ ની ચૈત્રી પૂર્ણિમાએ શ્રીપૂર્ણભદ્રસૂરિએ રામસેનમાં
શ્રી ઋષભદેવ પ્રભુના બિંબની સ્થાપના કરાવી એ લેખ રામસેનના મંદિરમાંની ધાતુપ્રતિમાના પરિકરમાં છે :
૩૯, ૪૦ ૧૦૮૮ માં વિમળ મંત્રીએ આબુ ઉપર વિમલવસહી નામનું
કળામય મંદિર બંધાવ્યું અને શ્રીધર્મઘોષસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી : ૬,૫૮, ૨૭૮, ૨૮૮, ૨૮૯ –ના લેખવાળી બીજી ધાતુપ્રતિમા એશિયાના શ્રી મહાવીર
જિનાલયમાં છે : ૧૭૪ ૧૦૯૧ થયે પ્રાચીન કાસીંદ્રા હોવાનું શિલાલેખથી જણાય છે
૧૧ મી સદીમાં દાંતીવાડાનું શ્રી આદીશ્વરનું મંદિર બનેલું
જણાય છે : ૩૫ -મી સદીમાં વાદિવેતાલ શાંતિસૂરિએ ધારાની રાજસભા વચ્ચે મેળવેલા વિજયથી ભેજરાજાએ જે સાઠ હજાર. રૂપિયા આપ્યા હતા તેમાંથી કેટલાક રૂપિયા થરાદના. મંદિર માટે મોકલ્યા હતા : ૪૧ –મી સદીના જૈન સ્થાપત્યશૈલીના ઘૂમટો, થાંભલા અને છતાં કેતરકામ પાટણની શેખ ફરીદની દરગાહમાં છેઃ ૬૩ -મી સદીમાં ભારત પ્રવાસે આવેલા અબેરૂનીએ પ્રભાસપાટણના સોમનાથ મંદિરનું વર્ણન કર્યું છે : ૧૩૪ –મી સદીમાં નવાબેડામાં શ્રી સંભવનાથનું મંદિર બનેલું જણાય છે : ૨૩૦ –મી સદીમાં જૂનાબેડાનું શ્રી પાર્શ્વજિનાલય બનેલું જણાય છે : ૨૩૦ -મી સદીમાં કવીશ્વર ધનપાલ માલવાના રાજા ભેજથી ખિન્ન થઈ સાચેરમાં આવી વસ્યા હતા : ૩૦૪ -મી સદીમાં માલવ દેશના રાજાએ સાર ઉપર ચડાઈ કરી : ૩૦૫ -મી સદીમાં સારના ભંગને ઉલ્લેખ “વિવિધતીર્થ. ક૯૫માં છે તે જ ભંગનો ઉલ્લેખ વિ. સં. ૧૧૩૪ ના
લેખમાં કર્યો છે : ૩૦૫ ૧૧-૧૨ મી સદીની લિપિવાળા લેખ તુરંગીના ખંડિત જિના
લયના એક પરિકરની ગાદીમાં છે : ૨૬૦ –મી સદીમાં નાણું ગામ જેની જાહોજલાલીથી સમૃદ્ધ નગર હતું : ૨૩૦ –મી સદીની શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ વામજમાં
૧૦૯૧ ના લેખમાં કાસીંદ્રાના જૈન મંદિરની ભમતીની એક દેરી
શ્રેણી વામને કરાવ્યાને ઉલ્લેખ છે : ૨૬૧ ૧૦૯૨ ના લેખવાળી અંબિકાની ધાતુપ્રતિમા જૂનાગઢના
શ્રીમહાવીર જિનાલયમાં વિદ્યમાન છે : ૧૧૯ ૧૦૯૫ માં શ્રીધનેશ્વરસૂરિએ “સુરસુંદરી’ નામને પ્રાકૃત કથાગ્રંથ
ચંદ્રાવતીમાં પૂર્ણ કર્યો : ૨૭૮ ૧૧ મી સદી પહેલાં જીરાવલામાં જૈન મંદિર હતું એમ
ઉપદેશસપ્તતિમાં નોંધાયેલી કથાના આધારે જાણવા મળે છે : ૨૯૯ -મી સદી પહેલાં દેલદરનું જિનાલય બનેલું હોવું જોઈએ : ૨૫ર –મી સદી પહેલાં નાડોલ ગુજરાતના અધિકાર હેઠળ હતું : ૨૨૫ –મી સદી પહેલાં કંઈ ગામ હોય એવી સાબિતી દાનપત્રના આધારે મળે છે : ૫૦
-મી સદીમાં મંકા મેરી નગરી હતી : ટિ, ૫૫ -મી સદીની કેટલીક ધાતુપ્રતિમાઓ અમદાવાદ-નાગજી ભૂધરની પળના મંદિરમાં છે : ૧૦ --મી સદી અને તે પછીના કાળમાં મારવાડમાં નિર્માણ થયેલાં કે જીર્ણોદ્ધાર પામેલાં જૈન મંદિરમાંથી શિલાલેખો
મળી આવે છે ? ૧૫૭ ૧૧ મા સૈકાથી સં. ૧૩૩૫ સુધીના ગાળામાં હથુંડીમાં
મૂ૦ ના ઋષભદેવને બદલે ભ૦ મહાવીરની સ્થાપના થઈ
હોવી જોઈએ : ૨૦૯ ૧૧-૧૨-૧૩ મી શતાબ્દીના લેખે અજારીના જિનાલયની
ધાતુપ્રતિમાઓ ઉપર છે : ૨૪૨ ૧૧ થી ૧૬ મા સૈકા સુધી ચંદ્રાવતીમાં ધનાઢય જેનેની
સારી વસ્તી અને ઘણું જિનમંદિરો હતાં : ૨૭૯ ૧૧ થી ૧૮ મી સદી સુધી જૈન સંધ કરાતીર્થની
યાત્રાએ આવ્યા કરતો : ૨૨૮
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org